________________
ઉપાધ્યાયના ગુણો
ઉપાધ્યાય ભગવંતો પણ અનેક ગુણોના સ્વામી છે. તેમના મુખ્ય
ગુણો પચીસ છે. તે આ પ્રમાણે -
(૧) શ્રીઆચારાંગસૂત્રના જ્ઞાતા. (૨) શ્રીસૂત્રકૃતાંગસૂત્રના જ્ઞાતા. (૩) શ્રીસ્થાનાંગસૂત્રના શાતા. (૪) શ્રીસમવાયાંગસૂત્રના જ્ઞાતા. (૫) શ્રીભગવતીસૂત્રના જ્ઞાતા. (૬) શ્રીજ્ઞાતધર્મકથાંગસૂત્રના જ્ઞાતા. (૭) શ્રીઉપાસકદશાંગસૂત્રના જ્ઞાતા. (૮) શ્રીઅંતકૃદ્દશાંગસૂત્રના જ્ઞાતા. (૯) શ્રીઅનુત્તરોપપાતિકદશાંગસૂત્રના શાતા. (૧૦) શ્રીપ્રશ્નવ્યાકરણસૂત્રના શાતા.
(૧૧) શ્રીવિપાકસૂત્રના શાતા. (૧૨) શ્રીઉત્પાદપૂર્વના જ્ઞાતા. (૧૩) શ્રીઅગ્રાયણીયપૂર્વના જ્ઞાતા. (૧૪) શ્રીવીર્યપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૧૫) શ્રીઅસ્તિપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૧૬) શ્રીજ્ઞાનપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૧૭) શ્રીસત્યપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૧૮) શ્રીઆત્મપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૧૯) શ્રીકર્મપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૨૦) શ્રીપ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૨૧) શ્રીવિદ્યાપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૨૨) શ્રીકલ્યાણપૂર્વના જ્ઞાતા. (૨૩) શ્રીપ્રાણાવાયપૂર્વના જ્ઞાતા. (૨૪) શ્રીક્રિયાવિશાલપૂર્વના જ્ઞાતા અને
૧૬
ગુરુ ભક્તિ