________________
શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિ-૨ || જયઉ સવ્વણુસાસણું-શ્રી વર્ધમાનસ્વામિને નમઃ ।। ।। શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષ-હેમચંદ્રગુરૂભ્યો નમઃ ।।
સમાધિનો પ્રાણવાયુ
(જૈન દર્શનની વિશ્વને અમૂલ્ય ભેટ-સ્યાદ્વાદ-અનેકાંતવાદ)
-: પ્રેરક :
પ.પૂ. સકલસંઘહિતચિંતક એકાંતવાદતિમિરતરણિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
-: લેખક :
પ.પૂ. સાધ્વીજી ગણનાયક આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅભયશેખરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન
પ.પૂ. પ્રભાવક પ્રવચનકાર સિદ્ધહસ્તલેખક આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજીતશેખરસૂરીશ્વરજી મ.સા.
-: સંયોજક :
પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.
- પ્રકાશક :
જૈનરિવાર
1