________________
શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિ-૧
// જયઉ સવષ્ણુસાસણ-શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | ક, / શ્રી પ્રેમ-ભુવનભાનુ-પા-જયઘોષ-હેમચંદ્રગુરૂભ્યો નમઃ |
સમાધાતમ્
[જૈન દર્શનની દષ્ટિએ સંભવિત વૈચારિક
સંઘર્ષ અને સમાધાનની ભૂમિકાઓ]
-: પ્રેરક :2 પ.પૂ. સકલસંઘહિતચિંતક તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
-: લેખક :પ.પૂ. સૂક્ષ્મતત્ત્વચિંતક સાધ્વીજીગણનાયક આચાર્યદેવ કે શ્રીમદ્ વિજયઅભયશેખરસૂરીશ્વરજી મ.સા.
-
૨.
-: સંયોજક :પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ | વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.
-: પ્રકાશક :જૈનમર્પરિવાર