SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Peaceascacacocca ૨ ત્રણ લેખની પ્રસ્તાવના શું ૪૦ ૪૦૦ ૪૦૦S આ નોંધ:–અહીંયા ત્રણ છત્ર કેવાં હોવાં જોઈએ ? અને વાળની અવૃદ્ધિ કયારથી? આ બંને બાબત અંગે શિલ્પશાસ્ત્ર તથા ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત્ર વગેરેના જે પ્રબળ પુરાવા આપું છું તે પુરાવા એવા છે કે છત્ર અને વાળ બાબતમાં લેખ, ચર્ચા કે વાદવિવાદની જરૂર જ ન રહે. આ પુરાવા સવળાં છત્રની માન્યતાને પૂરેપૂરે ટેકો આપે છે અને વાળની અવૃદ્ધિ દીક્ષા વખતથી ન સમજવી એ વાતની સાબિતી આપે છે. * છત્ર અંગે શિલ્પશાસ્ત્રના પાઠને પુરા પાછળ આપે છે. પ્રસ્તાવના એ પુસ્તકનું મુખ છે, પ્રવેશદ્વાર છે, એને અલંકાર છે. નાનું મોટું કેઈપણ પુસ્તક થયું એટલે તેની નાની-મોટી પ્રસ્તાવના તે આપવી જ પડે. તેમાંય જે પુસ્તક ચર્ચાત્મક કે વિવાદાત્મક હોય ત્યારે પ્રસ્તાવના ખાસ જરૂરી બની જાય છે. આ પુસ્તક્માં શરૂઆતના બે લેખેના વિષે શુષ્ક છે, લખાણ અનેકરંગી છે. આ પુસ્તકની સઝ ડું શાસ્ત્રીયજ્ઞાન હોય, વ્યક્તિ સુશિક્ષિત અને જ્ઞાની હેય તે તેને આમાં સમજ અને રસ પડે. આ પુસ્તક સામાન્ય પ્રજાના કે સામાન્ય અભ્યાસીઓના આકર્ષણ અને રસને વિષય બને તેવું નથી. એથી
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy