________________
૧૮
ક્ષત્રિયકુંડ (લછવાડ પાસે)ના જિનમંદિરમાં પાસને બિરાજમાન શ્યામ આરસની ભગવાન મહાવીરના મસ્તકના કેન્દ્રમાં ચાટીના સ્થાને ઉન્નત ભાગ દર્શાવતું શિલ્પ જુઓ
100
ચિત્રપરિચય : તીર્થકરદેવની કાયાની રચનાની બે મુખ્ય વિશેષતાઓ શું છે?
લે. યશોદેવસૂરિ બીજી ઘણી બધી મૂર્તિઓથી એકદમ જુદા પડતાં એવા આ મસ્તકના ભાગનું ચિત્ર ભગવાન શ્રી મહાવીરની મૂર્તિનું છે.
આ મૂર્તિ ભગવાન મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુડ ( બિહાર)ના જૈન મંદિરમાં બિરાજમાન છે અને તે સૈકા જૂની છે.
આ મૂર્તિના ફોટા અહીં એટલા માટે છાપ્યું છે કે પ્રગટ થતાં આ પુસ્તકમાં તીર્થકરના વાળની ચર્ચા-વિચારણા છપાઈ