________________
જીવિતસ્વામીથી ઓળખાવાતી આભૂષણે
સાથેની વાતુમૂતિ (વડોદરા મ્યુઝીઅમ ) જીવિતસ્વામીથી એ.ળખાવાતી આભૂષણો સાથેની આ શ્રી મહાવીરની ધાતુતિ છે, ક્યારેક કયારેક આભૂષણો સાથે પણ પ્રતિમાઓ તૈયાર કરાતી હતી તેનો ખ્યાલ આપવા અહીં આ ચિત્ર છાયું છે. આ ભૂષણવાળી મૃતિ'એ વઢવાણ તથા અન્યત્ર કોઈ કોઈ સ્થળે પણ ઉપલબ્ધ છે.