SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ હું બૌદ્ધ મદિરાનાં શિલ્પા અને સ્થાપત્યેાનું પચાસેક વરસથી અવલોકન—નિરીક્ષણ કરતા રહ્યો છું અને જૈન શિલ્પ-સ્થાપત્ય સાથે કેટલું સામ્ય છે તેના તુલનાત્મક અભ્યાસ પણ કરતા રહ્યો છું. (એટલે શિલ્પના ક્ષેત્રમાં નિકટતા જોવા મળી ) અને ધર્મનાં શિલ્પા વચ્ચે કર્યાં સામ્ય છે ? કયાં સામ્ય નથી ? એ અંગે વિસ્તૃત લેખ લખવાના અને તેનાં ચિત્રા સાથે છપાય એવા ઘણા વખતથી વિચાર કરી રહ્યો છું પણ કાર્યાજ અને ઉમ્મર થતાં હવે લખાય ત્યારે ખરૂ ! સમાપ્ત
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy