SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ પ્રારંભના ૨૩-૨૪માં પૃષ્ઠ ઉપર છાપેલા બ્લોકને પરિચય નેધ– મુનિવરશ્રી અભયસાગરજીના હસ્તાક્ષરથી લખાએલા આ પત્ર ઉપર સાધુસમાજના મોટાભાગના રિવાજ મુજબ સંવત લખી નથી. પરંતુ અંદરની હકીકત ઉપરથી આછે ખ્યાલ આવે છે કે લગભગ પચીસેક વર્ષ ઉપર હું મુંબઈ હતો ત્યારે આ પત્ર લખાએલે હોવો જોઈએ. આ પત્ર જવાબની અલગ પુસ્તિકામાં છાપવાનું નક્કી કર્યો હતો પરંતુ સમજીને આ પુસ્તિકામાં છાપ્ય છે. પત્રલેખક મુનિશ્રી યશોવિજયજીને કેવા આદરમાનથી જતા હતા. તેને ખ્યાલ તેમના પરિવારને આવે અને કોઈને પણ જવાબ આપવામાં ભાષા વિવેક અને વાણીને સંયમ જાળવવાની પ્રેરણું મેળવે એ આશા સાથે પત્ર છાપ્યો છે.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy