________________
૧૯૦ ]
[ તીર્થં કરદેવના પરિચય
સંસારમાં હાય છે. અસખ્ય વસેામાં કટ્ઠી તેનું નાસ્તિત્વ થતું નથી પણ લેાકેાત્તર વ્યક્તિ માટે તેવુ' નથી. લોકોત્તર વ્યક્તિ કાયમ હાતી નથી. લોકોત્તર શબ્દથી ઓળખાવી શકાય તેવી ઇશ્ર્વરીય વ્યક્તિ આ સ'સારમાં સે...કડા, કરાડા, લાખા કે હજારો વર્ષે જન્મ લેતી હૈાય છે એટલે એનુ અસ્તિત્વ હ ંમેશાં હાય જ કયાંથી!
તા વાચકાને જિજ્ઞાસા થશે કે લેાકેાત્તર વ્યક્તિ કાણ હાય છે? સારાય સ`સારમાં ત્રણેયકાળમાં લોકોત્તર શબ્દથી ઓળખાવી શકાય તેવી વ્યક્તિ નિષ્પક્ષપણે ગુણવત્તા, અને ચેાગ્યતાની દૃષ્ટિએ યથાર્થ રીતે કહી શકાય તેવી વ્યક્તિ તી''કરદેવ છે. ચાલુ શબ્દોમાં જેઓને પરમાત્મા, ઈશ્વર, ભગવાન વગેરે શબ્દથી સમેષી શકાય છે.
જૈનધર્મીમાં અસંખ્ય મહાકાળે પસાર થઈ ગયા. એક મહાકાળ અસ ખ્ય વના એટલે લાખેાગુણા અબજો વરસેાને હાય છે. આ મહાકાળા અનાદિથી અન`તકાળ સુધી ચાલ્યા જ કરવાના છે. આ મહાકાળ જૈનધમ માં બે પ્રકારના કાળ ભેગા થવાથી મને છે. એકનું નામ છે ઉત્સર્પિણી કાળ એટલે ચઢતા કાળ અને બીજો છે. અવસર્પિણીકાળ એટલે ઉતરતા કાળ. ચઢતા કાળ જ્યારે શરૂ થાય ત્યારે શરૂઆતથી બધા ભાવાની બધી રીતે પ્રગતિ–વૃદ્ધિ ધીમે ધીમે વધતી જાય, એ કાળ જેમ જેમ આગળ વધતેા જાય તેમ તેમ ઉન્નતિ-ચઢતી થતી રહે. ઉતરતા કાળમાં શરૂઆતમાં પરિસ્થિતિ બધી રીતે સાનુકૂળ હોય છે પણ સમય જતાં ધીમે ધીમે વ્યાપક દૃષ્ટિએ જોઈ એ