________________
૧૬૬ ]
[છત્ર અંગે વિસ્તૃત વિચારણ શ્રીચન્દ્રીયા (બૃહત) સંગ્રહણી ગ્રન્થની ૧૬૫મી ગાથા યાદ આવી ગઈ. તે ગાથા તેની ટીકા, (પ્રકાશક તરફથી છપાયેલ ભાષાંતર) અને તેના ભાષાંતર સાથે આપું છું. મૂલ, તેની ટીકા અને તેનું ભાષાંતર રજૂ કરું છું,
અહીં શ્રી ચન્દ્રીય સંગ્રહણના ટીકાકાર પૂ. આ. શ્રી દેવભદ્રસૂરિજી પણ છત્રાતિછત્ર આકારનો શું અર્થ કરે છે તે જોઈએ.
घम्मा वंसा सेला, अंजण रिट्ठा मघा य माघवई । નામર્દ પુત્રવો, છત્તારૂછત્તરંટાળા છે
टीका-...तथा सप्तापि पृथिव्यः समुदिताश्छत्रमतिक्रम्य छत्रं छत्रातिच्छत्रं तत् संस्थानाः। तथाहि-उपरिच्छत्रं लघु तस्याधो महत्ततोऽप्यधो महत्तरं, एवमेता अप्यधोऽधो महाવિસ્તાદ છે.
ભાષાંતર– ભેગી રહેલી સાતે સાત પૃથ્વીએ છત્રાતિછત્ર સંસ્થાને છે. છત્રાતિછત્રને અર્થ કરતા લખે છે કે સૌથી ઉપરનું છત્ર નાનું, તેથી નીચેનું ઘણું મોટુ. આ પ્રમાણે આ બધી પૃથ્વીઓ પણ ઉપરથી નીચે નીચે જાવ ત્યારે વિસ્તરતી વિસ્તરતી મહાવિસ્તારને પામે છે.
મુદ્રિત સંગ્રહણીના ભાષાંતરના પુસ્તકમાં આ જ પ્રમાણે અર્થે કરેલા છે અને છત્રાતિછત્રને આ જ અર્થ સ્થાનાંગસૂત્રના અને તત્વાર્થસૂત્રના ટીકાકારે કરેલ છે.