________________
૧૧૮ ]
[ અશાક-આસાપાલવ
એકદમ સ્પષ્ટતા થઈ કે અશોક અને આસોપાલવ અને તદ્દન જુદાં વૃક્ષ છે. અલબત્ત પાંદડામાં નજીવા ફરક છે, બાકી બીજી રીતે સારા ફરક છે. અશાકને માટું થતાં વસા જાય છે. ગુજરાતમાં અમદાવાદમાં એક જગ્યાએ આઞાપાલવ છે. ગુજરાતમાં બીજી જગ્યાએ પણ હશે ખરાં !
*
અશોકવૃક્ષ * આસાપાલવ * ચૈત્યવૃક્ષ એક મનનીય વિચારણા અને આખરી નિણૅય
લેખકીય અવતરણકા આપણા સંધમાં પૂ. આચાર્ય, અન્ય પદસ્થ વિદ્વાન મુનિરાજો, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ટૂંકમાં સમગ્ર સંધમાં લગભગ ૯૫ ટકા વગ આસાપાલવનાં
વૃક્ષને જ અશેક સમજે છે. ભગવતીજી શતક–ર ના ભાષાંતર પ્રસંગે ચાલી આવતી આ ખોટી માન્યતાનુસાર ૫. શ્રી બેચરદાસ જેવા વિદ્વાને પણ મૂલ અશાક અંગેના પાઠના અથ કરતા ભગવતીજીસૂત્રના ભાષાં તરમાં આસાપાલવ ' અથ' કર્યાં છે. વરસ પહેલાં સહુને આ સમજ એવી જડબેસલાક જામી ગઈ હતી કે બીજો વિચાર કરવા માટે સ્થાન જ નહાતું. આઠ પ્રાતિહાર્યાંમાં નામ અશાકનુ છે પણ આસોપાલવનું નથી, તા આ આસોપાલવ શુ અશોકનુ જ ખીજું નામ છે ખરૂ ? ના, નથી. સંસ્કૃત કાશમાં (મકોશ કા′--૪, બ્લેક-૧૧૩૫) અશેક નામ છે પશુ આસેાપાલવ નથી, એટલે આસાપાલવ પર્યાયવાચક છે જ નદ્ધિ એ
6