________________
તીર્થકરદેવની કેશમીમાંસા ].
વાળ અંગેના બધા પાઠે એક સાથે વાંચવાનું બધી રીતે સાનુકૂળ રહે એટલે પ્રથમ આચારાંગ સૂત્રને પાઠ રજૂ કરું છું.
છઘસ્થાવસ્થાને પ્રથમ પુરા વાંચે
માથા ઉપર ગુજરાતીમાં “જટિયાં” શબ્દથી ઓળખાતા વાળના પ્રમાણનો સંકેત કરતું આચારાંગ ઉપધાનશ્રત નામનું અધ્યયન-૯, ૬-૧,ગાથા 'આઠમીનું માત્ર એથું ચરણ જોઈએ—
જૂલિયરાવપુoળે હૈં (મૂલપાઠ) (આ ભગવાનનું વિશેષણ છે)
ટીકા–“સૂષિતપૂવો –fસતપૂર્વ રાસુકાનાવિમિત્ત–ચના: griાવતિ દા
ભાવાર્થ:–અનાર્યો એટલે પાપાચારી લેકે (છદ્મસ્થાવસ્થામાં રહેલા) ભગવાનના માથાના વાળને (ત્રાસ આપવાના હેતુથી) પકડીને ભગવાનની કાયાને ખેંચતા હતા.
૧. જુઓ આગોદય સમિતિ (૧૯૭૨માં) પ્રકાશિત આચારાંગસૂત્ર, શીલાંકાચાર્ય વિહિતવૃત્તિ, પૃષ્ઠ ૩૦૨ થી ૩૦૪. (એક ખુલાસે કરું કે સુવા માસિકના મારા લેખમાં ત્રીજે ઉદ્દેશે પ્રથમ સૂત્ર વગેરે ખોટું છપાયું હતું કે, તેમજ સૂત્રપાઠ પણ પ્રેસની ભૂલથી ખોટા છપાયા હતા.)
૨. અgym ને સંસ્કૃત અનુવાદ ટીકાકારે રજુ કર્યો છે અને અપુણ્યથી અનાર્યોનું ગ્રહણ કર્યું છે.
૩. આચારાંગના પાઠને શબ્દાર્થ ન કરતા ભાવાર્થ કર્યો છે અને અન્ય પ્રકાશનોમાં ઉપરોક્ત જ અર્થ કર્યો છે.