SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જર ] | ત્રણ છત્રની વિચારણું પત્રને ઉતારે ઓ ગઈ નમ: શાસનસમ્રાટુ પ. પૂ. આ. ભ. શ્રી વિજ્યનેમિસરીશ્વરજી સદ્ગસભ્ય નમઃ વિ. સં. ૨૦૨૪, પિષ વદિ-ર, બુધવાર, તા. ૧૭-૧-૬૮ લિ. વિજયોદયસૂરિ, પં. નીતિપ્રભવિજ્યજી ગણું વગેરે ઠાણ-૬, તત્ર મુનિશ્રી યશોવિજયજી વગેરે યોગ્ય અનુવંદનાવંદના, પરમપૂજય પરમપકારી પ્રાતઃસ્મરણીય, બાલબ્રહ્મચારી પૂજ્યપાદ્ ગુરુમહારાજશ્રીજીના પુણ્યપસાથે અત્ર સુખશાંતિ છે. તમારે પત્ર તા. ૧૨-૧ને મર્યો છે. સમાચાર જાણ્યા. છત્ર સંબંધી પુછાવ્યું તે તમારી માન્યતા બરાબર છે. પરિકરમાં પણ તે જ આકારે છત્રાતિછત્ર હોય છે. પરિકરમાં આંકા-હાંસા માત્ર (બે છત્રનાં) હોય છે. દેખાવ માટે લિ. નીતિપ્રભવિજયની સુખશાતા આ કાગળ આવ્યા ત્યારે હું મુંબઈ ચેમ્બર જૈન ઉપાશ્રયમાં હતા. પૂજ્ય ઉદયસૂરિજી મ. ના આ પિસ્ટકાર્ડમાં નીતિપ્રભ વિજયજીએ સવળાં છત્રની આકૃતિ પણ દોરી બતાવી છે એટલે મારી શાસ્ત્રીય સમાજને સંપૂર્ણ ટેકે આપ સહુથી પહેલા આ પત્ર મલ્યો હતો. પત્રના બ્લેક છાપીને મૂક્યા છે.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy