________________
ત્રણછત્રની વિચારણા ]
[ ૩૭ જ અનુકૂળ સંજોગ હેય તે પરિકરમાં પ્રધાનપણે ત્રણે છત્ર જ બતાવવાં જોઈએ. ક્ષત્રિયકુંડની મૂતિ ઉપર તથા અન્ય પરિકરવાળી મૂતિઓમાં આજે પણ વિદ્યમાન છે. વળી જગ્યાના અભાવે સંપૂર્ણ ત્રણ છત્ર ન બતાવી શકાય તે બાકીનાં બે છત્રને દેખાવ કરે જોઈએ, એટલે જ હાંસિયા બતાવવાની અથવા ગોળાકારે બે વર્તુળ બતાવવાની પ્રથા છે, જે પરિકરવાળી મૂર્તિઓમાં બધે જોવા મળે છે.
શિલ્પીઓમાં પ્રથમ નંબરના ખ્યાતનામ શિલ્પીઓએ આપેલા સુવિખ્યાત લિખિત અભિપ્રાય
ત્રણ છત્રનાં કમની બાબતમાં શિલ્પશા દ્વારા સેમપુરા શિ૯પીએ શું જાણે છે, તે જાણવા શિપીઓમાં જાણીતા વિદ્વાને શ્રી અમૃતલાલ મુળશંકર ત્રિવેદી-અમદાવાદ, શ્રી નંદલાલ નીલાલ-પાલીતાણા તથા શ્રી હરિભાઈ મિસ્ત્રીઅમદાવાદ આ ત્રણેયને પૂછાવેલું. શ્રી અમૃતભાઈ તથા શ્રી નંદલાલભાઈએ તેને જે જવાબ આપે તે અહીં છાપો છે. તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે ભગવાનનાં માથા ઉપર સૌથી પહેલું છત્ર મેટું, તેનાં ઉપર તેથી નાનું અને તેનાં ઉપર તેથીય નાનું, એટલે કે મારી આ પુસ્તિકાના લેખમાં જે સાચી પદ્ધતિનું સમર્થન મેં કર્યું છે તેને તેઓએ સંપૂર્ણ ટેકે આપે છે,