SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ / પડિલેહા પેાતાના વ્યક્તિત્વથી પ્રભાવિત કર્યા હતા અને દક્ષતા, કાક | કુશલતા અને સમભાવ વડે પેાતાની ઇચ્છા મુજબ તેમની પાસે મહાન કાર્યા કરાવી શકયા હતા. લાખાની સંખ્યામાં એમના અનુયાયીએ હતા અને છતાં જુદો પંથ પ્રવર્તાવવાની એમણે કદી મહત્ત્વાકાંક્ષા સેવી નહેાતી. એમના િ । શિષ્યા તે એમનાં ગુણગાન ગાતાં થાકતા જ નહિ. કેટલાક તા વિદ્યામોનિધિમંથમદ્રગિરિ શ્રીહેમચન્દ્રો ગુહઃ । જેવી પંક્તિએ ઉચ્ચારી વર્ષોનાં વર્ષો સુધી પ્રાતઃકાળમાં એમનું સ્મરણ કરતા. હેમચન્દ્રાચાય માત્ર ગુજરાતનું કે ભારતનું નહિ, જગતનું અનુપમ ગૌરવ છે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy