SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ યશવિજ્યજી | વિજ ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યક્ત્વ, મિથ્યાત્વત્યાગ, ગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયાનું નિરૂપણ કર્યું છે. ૩અધ્યાત્મપનિષદ : સંસ્કૃતમાં અનુટુપ છંદના ૨૩૧ કલેકમાં આ ગ્રંથની રચના થઈ છે. તેના ચાર અધિકાર – શાસ્ત્ર -- શુદ્ધિ અધિકાર, જ્ઞાનગાધિકાર, ક્રિયાધિકાર અને સાચ્ચાધિકારમાં ર્તાએ ને તે વિષયની છણાવટ કરી છે. ૪. અનેકાંતવ્યવસ્થા: કર્તાએ ૩૩૫૭ લેકમાં આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ છપાય છે. ૫. દેવધર્મપરીક્ષા: ૪૨૫ શ્લોકમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. દેવ સ્વર્ગમાં પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે. પ્રતિમામાં નહિ માનનારા સ્થાનકમાર્ગીઓ તે દેવોને અધમી કહે છે, તે વાત બેટી છે એમ સાબિત કરવા માટે કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. ૬. જેને તક પરિભાષાઃ કર્તાએ ૮૦૦ લેકમાં આ ગ્રંથની રચના કરી છે. તેના (1) પ્રમાણ, (૨) નય અને (૩) નિક્ષેપ, એ નામને ત્રણ પરિચ્છેદમાં તેમણે તે તે વિષયનું વિગતે તર્ક યુકત નિરૂપણ કર્યું છે. - ૭. ગુરુતત્વવિનિશ્ચય: કર્તાએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૯૫ કપ્રમાણને ર છે અને તેને ઉપર પોતે જ સંસ્કૃત ગદ્યમાં ૭૦૦૦ શ્લોકમાં ટીકા લખી છે. આ ગ્રંથમાં કર્તાએ ગુરુતત્વના. યથાર્થ સ્વરૂપનું નિરૂપણ ચાર ઉલ્લાસમાં કર્યું છે. ૮. ત્રિપદુદ્ધાત્રિશિકા: આ ગ્રંથમાં કર્તાએ દાન, દેશના. માર્ગ, ભક્તિ, ધર્મવ્યવસ્થા, કથા, વેગ, સમ્યમ્ દષ્ટિ ઇત્યાદિ ૩૨ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે ૩ર વિભાગ પાડયા છે અને તે દરેક વિભાગમાં બત્રીસ શ્લેકની રચના કરી છે. આમ, ૧૦૨૪ શ્લેકમાં આ ગ્રંથની રચના થઈ છે, અને તેના ઉપર પતે જ રચેલી ટીકાની
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy