________________
દેશવચંત સ્વરૂપ
સ
પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ ખાર પ્રકારના શ્રાવકધમ સ્વીકાર્યાં હતા એમ રીલક રાજાના ઉદાહરણમાં કહેલું છે. શ્રાવકનાં ૫ અણુવ્રત. (પ મૂલ ગુણુ.) પ્રશ્ન—અણુવ્રત એટલે શું? અને તે મૂલ ગુણ કેમ
હેવાય?
ઉત્તર—અણુ,અલ્પ, વ્રત-નિયમે તે અણુવ્રત. અર્થાત્ સાધુનાં પાંચ છતા તે મહાત્રતા છે, તેની અપેક્ષાએ શ્રાવકનાં ત્રતા અલ્પ છે માટે અણુવ્રત. અથવા સાધુ મેટા ગુણવાળા છે, તેની અપેક્ષાએ શ્રાવક અલ્પ ગુણવાળા છે, માટે અણુ એટલે અલ્પ ગુણવાળા શ્રાવકનાં વ્રત નિયમા તે અણુવ્રત. અથવા શાસ્ત્રવિધિ પ્રમાણે ભવ્ય જનાની આગળ પહેલી પ્રરૂપણા મહાવ્રતાની હેાય છે. ને મહાનતા સ્વીકારવાને અસમર્થ હોય તેા જ ત્યાર બાદ શ્રાવક વ્રતાના ઉપદેશ અપાય છે, માટે મહાત્રતાની અનુ=પશ્ચાત્ ઉપદેશાતાં વ્રત= નિયમે તે અણુવ્રત. આ સમધમાં કહ્યું છે કે—ષમ Hઽસમર્થે ખુન્નસદ્દેÀળંપિ સામૂળ ( તિધમના ઉપદેશ આપતાં યતિધમ સ્વીકારવાને અસમર્થ હોય તેા તેવા જીવની આગળ સાધુઓએ દેશવ્રતાના ઉપદેશ આપવે પણ ઘટે છે.) માટે એ પ્રમાણે અણુવ્રતના અહિ' ત્રણ અર્થ કહ્યા, અને પાંચ અણુવ્રતા તે શ્રાવકધમ રૂપી વૃક્ષના મૂળ સરખા હોવાથી મૂલગુણ કહેવાય છે. શેષ ત્રણ ગુણવ્રત ને ૪ શિક્ષાત્રતા એ વૃક્ષની શાખા પ્રશાખા રૂપે વૃદ્ધિ સરખા यतिधर्मस्य असमर्थे युज्यते तद्देशनाऽपि साधूनाम् ॥
પ