________________
માટે છે, &
કિસિ શા
શ્રાવકધર્મ વિધાન છે એટલું જ નહિ, પરંતુ સમ્યગદષ્ટિ અવિરતિવત જીને પણ અણુવ્રતે ને મહાવ્રત દ્રવ્યથી હેાય છે. કારણ કે કર્મસ્થિતિ ઘણું છે. માટે જ સમ્યકત્વ યોગ્ય સ્થિતિસત્તામાંથી પૃથકત્વ પલ્યોપમ સ્થિતિસત્તા ઘટે ત્યારે જ ભાવથી અણુવ્રતે પ્રાપ્ત થાય છે, અને તે અણુવ્રતે અવશ્ય ભવસમુદ્ર તરવામાં નૌકા સરખાં છે. અહિં અવશ્ય નૌકા સરખાં કહેવાનું કારણ એ કે એથી પણ અધિકાધિક કર્મ સ્થિતિ ઘટતાં બીજા વિશેષ ગુણે રૂપ મહાન જહાજે ભવસમુદ્ર તરવા માટે છે, તે આ પ્રમાણે
सम्मत्तम्मि उ लद्धे, पलियपुहुत्तेण सावओ होजा। चरणोवसमखयाणं सागरसंखंतरा हुंति ॥१॥
અર્થ –વળી સમ્યકત્વ પ્રાપ્ત થયા બાદ પૃથફત્વ ૫૫મે શ્રાવક (દેશવિરતિ) થાય, અને સર્વવિરતિ ચારિત્ર,
૧. દેશવિરતિથી ભવસમુદ્ર તરવામાં (મોક્ષ પ્રાપ્તિમાં) ઘણે વિલંબ થાય છે માટે નૌકા-નાવડી સરખું દેશવિરતિ છે ને સર્વવિરતિ વિગેરેથી ભવસમુદ્ર શીઘ તરાય છે માટે સર્વવિરતિ વિગેરે મહાન જહાજ તુલ્ય (સ્ટીમર તુલ્ય) છે. અહિં દેશવિરતિથી ભવસમુદ્ર તરવાનું કહ્યું તે ઘણી વાર દેશવિરતિ પામીને અન્ત તે સર્વવિરતિથી જ ભવસમુદ્ર તરાય છે એમ જાણવું. પરંતુ મેક્ષે જતાં સુધી દેશવિરતિજ હાય એમ નહિ.
सम्यक्त्वे तु लब्धे पल्यपृथक्त्वेन श्रावको भवेत् । चरणोपशमक्षयाणां सागरसङ्ख्यान्तरा भवन्ति ॥१॥