________________
સમ્યકત્વનું સ્વરૂપ
૨૧
માનવાનું શીખવી રહ્યો હાય, લેાલુપીએને દેવ ગુરૂ માનવાનું શીખવી રહ્યો હોય, સ્વર્ગ નરક આદિ તા જીવને સારા માર્ગે ચાલવામાં પ્રીતિ અને ભય ઉપજાવવા કલ્પી કાઢેલાં છે એમ શીખવી રહ્યો હોય, ઈશ્વર થઇને પુનઃ અનીશ્વર થવાનું શીખવી રહ્યો હોય, તા એવી વિપરીત શિક્ષાવાળા મહાન્ બુદ્ધિવૈભવને પણ સમ્યગ્ધ વા તાત્વિક જ્ઞાન કેમ કહેવાય ? તાત્વિક જ્ઞાન વા સમ્યગૂધ તા તેજ છે કે ભલે બુદ્ધિ અલ્પ હોય વા ઘણી હોય પતુ પૂર્વોક્ત પ્રકારવાળે વિપરીત સ`સ્કાર ન હેાય, તે કારણથી અલ્પમુદ્ધિવાળા પણુ સભ્યષ્ટિ જીવ જ્ઞાની છે અને મહાબુદ્ધિવાળા જીવ પણ વિપરીત સંસ્કાર વડે અજ્ઞાની છે. શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે અભવ્યા ૯ પૂર્વ સુધીના અભ્યાસ કરે તાપણુ અજ્ઞાની કહેવાય, અને સમ્યષ્ટિ જીવ નવકાર સરખા ન શીખ્યા હાય તાપણુ જ્ઞાની કહેવાય.
સમ્યક્ત્વનું ફળ.
•
પ્રશ્નઃ—સમ્યકત્વનું ફળ શું ?
ઉત્તર:—દુસ્પૂલારૂં ૩ દાતિ વત=સમ્યક્ત્વ
પ્રાપ્ત
ચવાથી શુશ્રષા એટલે ધમ શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા કામીના સુરસંગીતના શ્રવણ રસથી પણ અધિક હોય. ઇત્યાદિ ગુણ ઉત્પન્ન થાય છે કે જે ચાથી ગાથામાં કહેવાશે.
૧ પ્રશ્નઃ—તત્ત્વાર્થં શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન કહ્યું, અને ૧. અહિંથી શ્રી પચાશકજીની વૃત્તિના ભાવાથ છે.