________________
પ્રકાશકીય નિવેદન.
શ્રી નેમિ વિજ્ઞાન ગ્રંથમાલાનું આ ‘શ્રાવક ધ વિધાન ' નામાંકિત બારમું ગ્રંથરત્ન પ્રકાશિત કરતાં અમે હર્ષ અને કૃતકૃત્યતા અનુભવીએ છીએ.
"
જે ગ્રંથના આધારે આ પુસ્તિકા રચાઈ છે, તેના આદ્યપ્રણેતા તે મહાન સૂરિપુંગવ અનેકાનેક ગ્રંથ વિદ્ચયિતા શ્રીમાન હરિભદ્રસુરીશ્વરજી મહારાજ છે કે જેમનું ઋણ જૈન સંઘ કેાઇ કાલે ફેડી શકે એમ નથી. આ તે માત્ર તે દિશામાં એક નાના સરખેા પ્રયાસ છે. ખીજી ની વાત તે એ છે કે અમારા અત્યંત આગ્રહથી સુરિસમ્રાટ્ જગદ્ગુરૂ તપાગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલ કાર શાન્તમૃતિ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેખના પટ્ટધર પ્રાકૃતવિદ્વિશારદ આચાય મહારાજ શ્રીમદ્વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિનયનિધાન શિષ્ય રત્ન મુનિરાજ શ્રીયોાભદ્રવિજયજી મહારાજ સાહેબન શિષ્ય વિઢશ્ચર્ય મુનિરાજ શ્રીલકરવિજયજી મહા રાજ સાહેબે આ કાર્ય હાથ ધરી ખૂબ ચીવટથી પાર્ પાડયું છે, તેથી તેઓ સહુના અમે ૠણી છીએ.
આ પુસ્તિકાની અંદર સમ્યકત્વ સહિત શ્રાવકાપયેગી ખાર ત્રતાની સમાજના વિશમ અને વિદેશી-વિધમી સંસ્કારોની અસરને કારણે શાકાતુર બનેલ જન સમુદાયની મનેાદશા અને મનોવૃત્તિને લક્ષમાં લઇ ચર્ચા વિચારણા કબ્વામાં આવી છે.
તેમજ લક્ષ્યાભઢ્ય વિચાર પણ પ્રશ્નોત્તરીના રુપમાં ચર્ચા વ્યવહારમાં કેવી રીતે તે અમલી કરી શકાય તેને