________________
શ્રાવકની દિનચર્યાં
૩૫૧
સામાચારી વિરૂદ્ધ લખાએલ હોય તે મિચ્છામિ દુક્કડ પૂર્વક ક્ષમાપના સાથે વિરમું છું.
અને આ ગ્રન્થ સંપાદન કરવામાં મારા પરમે।પકારી જ્ઞાન ગુરૂ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમાન વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજની અસીમ કૃપા દૃષ્ટિથી સલ થયા છું તેથી તેઓશ્રીના સદા ઋણી છું. તેમના અનહદ ઉપકાર ભૂલાય તેમ નથી.
આ ગ્રન્થ વાંચી અનેક ભવ્યાત્મા સમ્યકત્વ યુક્ત આર વ્રતને ગ્રહણ કરવામાં ઉત્સુક થાય એજ અભ્યર્થના.
- રાપ્તિઃ ઃ—
रिसम्राट् जगद्वन्द्यो, विजयने मिसरिराट् । राजते राजतेजोभिर्दीप्यमानो भुवस्तले तदीयपट्टपीयूष - दीधितिर्व्यवहारविद् । शान्तमूर्तिः प्रपूज्यश्री, विज्ञानसूरिपस्ततः तत्पट्टपद्मपद्मेश - प्राकृतविद्विशारदः 1 क्रियारुचिः प्रशान्तात्मा, कस्तूरसूरिरुत्तमः
तद्विनेयरत्नसद्धर्म-देशकः कविसत्तमः । यशोभद्रमुनिर्नाम्ना तदन्तेवासिना मया
॥ શ્
॥ ૨ ॥
॥ ૩ ॥
|| ૪ ||