________________
શ્રાવકની દિનચર્યાં
૩૪૩
મહાત્માએ સ્ત્રી કુટુંબ આદિ બાહ્ય સંકલેશાના સાક્ષાત્ ત્યાગ કર્યો છે, જેથી એ નિમિત્તે ગૃહસ્થ જેવા દુરધ્યવસાયા થવા અશક્ય છે, તે સાથે અનન્તાનુષધિ આદિ ૧૨ કષાયેાથી થતા ઉત્કટ પરિણામવાળા અભ્યન્તર સકલેશ પણ ત્યાગ કર્યો છે, કેવળ સ’જ્વલન કષાય જન્ય અલ્પ સંકલેશ પ્રવર્તે છે. તેને દૂર કરવા માટે રાત દિન ધર્માનુષ્ઠાનેા આચરે છે, શાસ્રા ભણે ગણે છે, પર જીવાને ધર્મોપદેશ આપે છે, ઇત્યાદિ શુભ પ્રવૃત્તિઓથી થેાડા ઘણા કાળે પણ તે અલ્પ સકલેશને ક્ષય અવશ્ય થશે જ, જ્યારે મારા સરખા તા હજી માહ્ય સલેશના ત્યાગ કરવામાં પણ અત્યંત પાંગળા ને નિળ છે. મારા એવા શુભ અવસર કયારે આવશે કે હું પણુ મુનિ થઈ સવ સકલેશના ક્ષય કરવા ઉદ્યમવંત મનીશ. (આ સ્થાને જેએ એમ માનતા હોય કે સ્ત્રી કુટુંબ આદિ બાહ્ય સાધનાના ત્યાગથી જ શુભ પરિણામ પ્રગટે છે, તે એમ કંઇ નથી. જીવ સમર્થ થાય તે ભાગમાં પણ ચેાગના પરિણામ વર્તે, ગૃહસ્થપણામાં પણ મુક્તિ પામે, માટે ગૃહસ્થપણુ છેાડીને સાધુ થવા કરતાં ઘરમાં રહીને જ ધમ સાધન કરવું સારૂં છે, મન ચંગા તે કથરોટમાં ગંગા ' ઇત્યાદિ ઉદાહરણા કહે છે. એવાં વચના ભવાભિનંદી જીવાજ ઉચ્ચારી શકે છે, કારણ કે તે અજ્ઞાની જીવા એટલું પણ જાણતા નથી કે મુક્તિ શું છે? ને શાથી મળે છે, સાધુપણું શું છે? ને ગૃહસ્થપણું શુંછે? વળી એમ પણ વિચારતા નથી કે અનન્ત જીવા મુક્તિ પામ્યા તે ઘરખારી રહીને કે ઘરખાર ત્યાગીને? મોટા ચક્રવતી સરખા મદ્ધિકા ૭-૭ ખંડની ધ્રુવ
"
9