________________
કર
શ્રાવક ધમ વિધાન
એકેએક વચન સત્ય છે. આ પ્રકારના દૃઢ સંસ્કાર વા ભાવના માત્રથી પણ ભાવ ક્ષત્રુના લાભ (મેાધિ લાલ) થાય છે, અને ઉત્કૃષ્ટથી અધ પુદ્દગલ પરાવત વીત્યા બાદ એ જીવ અવશ્ય મુકિત પદ પામે છે. ઇત્યાદિ સમ્યકત્વ લાભનું ચિન્તવન તે ભાવથી ક્ષણ લાભ દીપના કહેવાય.
મૂળ ગાથામાં ખણુ લાભ દીવાએ એમાં દીવણાએ ના દીપના અથ કરીને પૂર્વોકત ચિંતવના કહી, પરન્તુ દીવણાએ પદના અદીપના ન કરીએ, ને દીવ-ણાએ એમ એ પદ છૂટાં પાડીને દીવ એટલે દીપ ( દીપક–દીપન) અથવા દ્વીપ (બેટ) એમ એ અથ કરીએ અને ણાએ પદના અથ જ્ઞાત–ઉદાહરણ-પ્રકાશન કરીએ, ત્યારે ક્ષણુ લાભ દીપજ્ઞાત અને ક્ષણ લાભ દ્વીપજ્ઞાત એ એ પદ અને. તેમાં ક્ષણ લાભનું પ્રકાશન તે જે રીતે ક્ષગુલાભ દીપનાની ચિંતવનામાં કહ્યુ' તે જ, અને દીપજ્ઞાત –દીપનું [દીપકનું] ઉદાહરણ વા પ્રકાશન આ પ્રમાણે—
अंधयारे महाघोरे, दीवो ताणं सरीरिणं । एवमन्नाणतामिस्से, भीसणम्मि जिणागमो || १ |
અથ-મહા ઘાર અંધકારમાં જીવાને જેમ દીપક (દીવા) રક્ષણ (પ્રકાશ) કરનાર છે, તેમ અજ્ઞાન રૂપી ભય ર અંધકારમાં જીવાને જેનાગમ-જિન પ્રવચન એજ રક્ષણ કરનાર છે ॥ ૧ ॥ તથા દ્વીપજ્ઞાત- દ્વીપનું ઉદાહરણ વા પ્રકાશન આ પ્રમાણે—
अंधकारे महाघोरे दीपस्त्राणं शरीरिणाम् । एवमज्ञानतामिश्रे भीषणे जिनागमः ॥१॥