________________
૩૧૨
શ્રાવકધમ વિધાન
'
... સંગ્રહ કરવા વિગેરે ચેષ્ટાઓ કરવી તે સર્વ અસમજસ ચેન્નાએ (અનુચિત ક્રિયાઓ-અસદાચાર ) કહેવાય, એ અશુભ ચેષ્ટાઓનું ફળ દુગતિ છે. કહ્યુ` છે કે वहमारण : अब्भक्खाणदाणपरधणविलोवणादीणं । सव्वजहण्णो उदओ, दसगुणिओ एकसिकयाणं ॥ १ ॥
-
અથ –વધ, (હણી નાખવું) મારવુ, અભ્યાખ્યાન દેવુ', (ખાટુ' કલંક આપવુ) પર ધન વિલેાપન કરવું (ચારી કરવી) ઇત્યાદિ અશુભ ક્રિયાએમાં કાઇ પણ એક વાર કરેલી અશુભ ક્રિયાના—અશુભ આચરણના સર્વાં=જઘન્ય ઉદય ૧૦ગુણા હાય છે, અર્થાત્ કઇ પણ અશુભ આચારનુ ફળ જઘન્યથી દશગણું ભાગવવું પડે છે. જેમ કોઇ જીવને એકવાર હણવાથી જધન્યથી ૧૦ વાર હણાવુ પડે છે. એ જઘન્ય અધ્યવસાય આશ્રયી કમના ૧૦ વાર વિપાકાદય કહ્યો, પરન્તુ અધિક અધિક અધ્યવસાથે એકેક વાર આચરેલા દુરાચારાનુ ફળ પરભવમાં સા વાર હજારવાર લાખવાર ક્રેડવાર ઈત્યાદિ અનેક વાર ભાગવવું પડે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજે પણ સજ્ઝાયમાં કહ્યું છે કે—
4
होय विपाके दशगरे एकवार किये कर्म । ગતસહસ દોડી ગમેરે, તીવ્રમાત્રના મર્મરું-માળી॰
અથ“એકવાર કરેલું કમ ઉચમાં આવે ત્યારે દશ ગણું ઉદયમાં આવે છે, એ જઘન્ય અધ્યવસાયને મમ
वध-मारण-अभ्याख्यान-दान परधनविलोपनादीनाम् । सर्वजघन्य उदयो दशगुणितः सकृत्कृतानाम् ॥ १॥