SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિનચર્યા ૩૦૧ વાળા મેક્ષને પ્રાપ્ત કરાવનાર સદ્દધ્યાનમાં શત્રુ સરખી છે (અર્થાત ધર્મ શુકલ ધ્યાનમાં અંતરાય કરનારી છે)એમ વિચારવું. ૮૮૬ अच्चुग्गपरमसंतापजणगनिरयाणलेगहेउत्तं । तत्सो अविरत्ताणं, इहेव पसमाइलाभगुणं ॥८८७॥ અર્થ—અતિ ઉગ્ર ને પરમ સંતાપ ઉત્પન્ન કરનાર નરકના અગ્નિનું વા નરક રૂપ અગ્નિનું એક કારણ છે, અને તે કારણથી સ્ત્રીઓથી વિરક્ત થયેલા છને આ લેકમાં જ ઉપશમને લાભ ઈત્યાદિ ગુણે પ્રગટ થાય છે. છે ૮૮૭ परलोगम्मि अ सइ तविशगबीजोओ चेव भाविज्जा। सारीरमाणसाणेगदुक्खमोक्खे सुसोक्ख च । ८८८॥ અર્થ–સર્વદા તે સ્ત્રીઓ પ્રત્યે વૈરાગ્યના કારણથી જ પરલેકમાં શરીર સંબંધિને મન સંબંધિ અનેક દુરને નાશ થાય છે, અત્યંત ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. ૮૮૮ છે भावेमाणस्स इमं गाढं संवेगसुद्धजोगस्त । .. खिज्जइ किलिटुकम्मं चरणविसुद्धो तओ नियमा ॥८८९॥ અર્થ એ પ્રમાણે સ્ત્રીઓ સંબંધિ સંકલેશની ભાવના ભાવતા સંવેગ વડે શુદ્ધ યોગવાળા છવના કિલષ્ટ કર્મો (અશુભ કર્મો) ક્ષય પામે છે, અને તે પાપ કર્મો ક્ષય પામવાથી અવશ્ય ચારિત્રની. શદ્ધિ થાય છે. એ ૮૮૯ છે ' એ પ્રમાણે મુનિ મહાત્માએ ભાવવા ગ્ય સ્ત્રી સંક્લેશની ભાવનાને શ્રાવક પણ પ્રભાતમાં ઉડીને બાધક દોષની વિપક્ષ ભાવના તરીકે ભાવે અથવા તે આ ૪૬ મી ગાથામાં કહેલી એભે પુણ વિરહ ઈત્યાદિ સ્ત્રીત્યાગની ભાવના તરીકે ભાવે તે શ્રાવકને પુરૂષ વિદને ઉદય વિબાધા કરનાર ન થાય.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy