________________
શ્રાવષમ વિધાન
पर्व पट्टमाणस्स कम्मदोसा य होज्ज इत्थीस | रागोऽहवा विणा तं, विहिआणुट्ठाणओ चेव ||८७५॥ અથ એ પ્રમાણે સજમ વિધિમાં પ્રવર્તતા મુનિ મહાત્માને તથાવિધ વેદ મેાહનીય કર્માંના ઉદયથી સ્ત્રી પ્રત્યે રાગ ઉપજે તે તેના ત્યાગની ભાવના આગળ કહેવાય છે તે પ્રમાણે ભાવવી, અથવા સ્ત્રી સબંધિ રાગ ન ઉપજે તે પણ વિહિત અનુષ્ઠાનથી જ ( તેવી ભાવના ભાવવાનો મુનિ ધ હોવાથી જ ) સ્ત્રી ત્યાગની ભાવના ભાવવી
|| ૮૭૫||
૧૯૮
सम्मं भावेअश्वाई, असुहमणहत्थि अंकुससमाई । विसयविसागयभूआई, णचरं ठाणाई एआई ॥ ८७६ ॥
અથ–મુનિ મહાત્માએ વા શ્રાવકે (અશુભ) મનરૂપી હસ્તિને દમવામાં અંકુશ સરખા અને વિષયેા રૂપ વિષને શમાવવામાં ઔષધ સરખાં આ નીચે લખેલાં સ્થાન (ભાવના સ્થાને) ભાવવાં. 1 ૮૭૬૫ ( શ્મશાનાદિ એકાન્તમાં ગીતા સહિત રહેલા સાધુએ પ્રથમ તો જીવલેાકનુ અસ્થિરપણું ભાવવું. ॥ ૮૭૭ ૫ ) તે આ પ્રમાણે
जीअ जोब्वणमिट्टी, पिभसंजोगाइ अस्थिरं सव्वं । विसमखरमारुआ इय-कुसग्गजलबिंदुणा सरिसं ||८७८॥
અથ−વિત ( આયુષ્ય ), યૌવન ઋદ્ધિ અને પ્રિય પદાર્થોના સયેાગ ઈત્યાદિ સર્વ ભાવેશ અસ્થિર-ચચળ છે, અને વિષમ કઠોર પવનથી હણાતા કુશાસ્ત્રવતી (દદિ ધાસની અી ઉપર ઠરેલા ) જળબિંદુ સરખાં અસ્થિર છે ( અર્થાત્ એ કાઈ ભાવ શાશ્વત નથી)
!! ૨૭૮ ||
विसया यदुःक्सरुवा, चिंतावासबहुदुक्खसंजयणा । माइंदालसरिसा, किंवागफलोवमा पावा ८७९ ॥ અર્થાં−ઈન્દ્રિયના વિષયો ઈન્દ્રજાલિકની માયાથી બનાવેલી ઈન્દ્ર જાળ સરખા છે, ચિન્તાના પ્રયાસવાળા અને ઘણાં દુ:ખાને ઉત્પન્ન