SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિનચો ૨૫ પ્રા—ત્રતધારી શ્રાવકને નતના અતિચાર આલાચવા માટે પ્રતિક્રમણ સમ્ભવે, નતુ રહિત શ્રાવકને પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? છૂટા શ્રાવકને કયાં અતિચાર લાગે છે કે જેથી તુ રહિત છૂટા શ્રાવકને પ્રતિક્રમણુ કરવાની જરૂર હોય ? ઉત્તરઃ——પ્રતિક્રમણની ક્રિયા કેવળ વ્રતના અતિચાર આલેચના માટેજ છે એમ નથી, પરન્તુ કરવા ચેાગ્ય સુકૃત્યાને ન કરવાં ઇત્યાદિ કારણથી પણ પ્રતિક્રમણુ છે. શ્રાવના વંદિતા સૂત્રમાંજ હ્યુ છે કે— पडिसिद्धाणं करणे, किवाणमकरणे पडिक्रमणं । असद्दहणे अ तहा, विवरीयपरूवणार अ ||१|| અથ—જે જે કૃત્યાના શ્રીજિનેશ્વરાએ નિષેધ ક્રી છે તે અકરણીય કૃત્યેાને કરવાથી અને કરવા ચેાગ્ય સુવ્યે ન કરવાથી, તથા સત્ય તત્ત્વા પ્રત્યે શ્રદ્ધા ન રાખવાથી અને વિપરીત પ્રરૂપણા વાથી એ ચાર કારસુધી પ્રતિક્રમણ કરવાનું હોય છે.૧ એ પ્રમાણે શાસ્ત્રમાં વ્રતરહિત શ્રાવકને પણ એ વાર પ્રતિક્રમણ કરવું કહ્યું છે. ૫ ૪૪ ૫ " जइ विस्सामणमुचिओ 'जोगो मवकारचित नाईश्रो । શિવમળ ધિમુવળ, સરળ ગુરુદેવવાનું કા प्रतिषिद्धानां करणे कृत्यानामकरणे प्रतिक्रमणम् ! अश्रद्धाने च तथा विपरीतप्ररूपणया च ॥१॥ यतिविश्रामणमुचितो योगो नमस्कारभिन्नादिकः । गृहगमनं विथिवायनं, स्मरणी गुरुदेवानंदीनाम् ॥४५॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy