________________
૨૮ર
શ્રાવકધમ વિધાન
સાધુનું શરીર
दुन्मिगंधमलस्सावि, तणुर(ग)प्पेसऽण्हाणिया । उभओ वाउबहो चेव, तेण टुति न चेहए ॥२॥ तिण्णि वा कड़ई जाव, थुईओ तिसिलोइया । ताव तत्थ अणुण्णायं, कारणेण परेण वि ॥३॥
અર્થભકિત કૃત ચિત્ય સાધુને માટે જો કે આધાકમ દષવાળું નથી તે પણ તેને ત્યાગ કરતા સાધુઓ વડે ભકિતત ચત્યની નિશ્ચયે ભકિત જ કરાય છે. તેથી તેમાં પ્રભુની ભકિત કરવાને બદલે અન્યથા પ્રવર્તે તે (જે તેમાં રહે તે) પરમ આશાતના થાય છે. ૧ તથા દુરભિ ગંધ યુકત મેલવાળા એવા સાધુનું શરીર પણ સ્નાન રહિત હોય છે, તેથી બંને પ્રકારને વાયુ પ્રવાહ પણ અશુદ્ધ-મલિન હેાય છે, તેથી સાધુઓ ચૈત્યમાં ન રહે છે ૨ા અથવા ચૈત્યમાં દર્શનાદિક કારણસર આવવું પડે તો
दुरभिगंधमलश्रावि-तनुरपि एषाऽस्नानिका । उभयोर्वायुवहश्चैव तेन तिष्ठन्ति न चैत्ये ॥२॥ तिम्रो या कर्पति यावत् स्तुतीस्त्रिश्लोकिकाः । तावत्तत्रानुज्ञातं कारणेन परेणाऽपि ॥३॥
૧ નિશ્રાકૃત ચિત્ય, અનિશ્રાકૃત ચૈત્ય, ભક્તિ ચૈત્ય, મંગળ ચૈત્ય ને શાશ્વત ચિત્ય એ ૫ પ્રકારના ચિત્ય કહ્યાં છે. તેમાં એક શ્રાવકે પિતાના ખર્ચે પ્રભુની ભક્તિ અર્થે બનાવેલું ચૈત્ય તે ભક્તિ ચૈત્ય સાધુને માટે બંધાવેલું નથી તેથી આધાકર્મ દેલવાળું નથી. કારણ કે સાધુને ઉદ્દેશીને જે આહારાદિ પદાર્થો બનાવવામાં આવે તે આધાકમ દોષવાળાં છે, તે દોષ ભકિત ચૈત્યમાં રહેવાથી સાધુને નથી. તે પણ સાધુ તેમાં ન રહે..
છે અશુદ્ધ મલિક નથી અને