________________
છે દી નમઃ | अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधराय नमः ॥ जगद्गुरु-शासनसम्राट-आचार्य श्रीमद् विजय
नेमिसूरीश्वरपादप भ्यो नमः॥
શ્રી શ્રાવક ઘર્મ વિઘાન.
वर्धमान जिनं नत्वा नेमिसूरिं जगद्गुरुम् । श्राद्धधर्मविधानेऽस्मिन्, भाषाटीका विरच्यते ॥१॥
ત્રણ જગતના તારણહાર દેવાધિદેવ શ્રીજિનેન્દ્ર ભગવતેએ સંસારી જીના જીવન અતિ કષ્ટમય અનુભવ્યાં છે અને તે પ્રમાણે સર્વ જીવોની આગળ સ્પષ્ટપણે પ્રરૂપ્યાં છે–જાહેર કર્યો છે. એ કષ્ટમય સંસારી જીવનમાંથી બચવાના ઉપાય તરીકે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પણ દર્શાવ્યું છે. સંસારી જીવનમાં પણ મુખ્યત્વે ગૃહસ્થજીવન અત્યન્ત ઉપાધિમય અને સતત પ્રવૃત્તિમય છે. ગૃહસ્થ જીવનમાં સાંસારિક પ્રવૃત્તિઓમાંની એવી એક પણ પ્રવૃત્તિ નથી કે જે પ્રવૃત્તિ તે સમયે વા પરિણામે તાત્વિક દુખ