________________
ભાગા૫ભગવ
૨૦૯
છે
૩ વિગઇ-ભક્ષ્ય વિગઇ છે છેઃ—દૂધ, દહી, ઘી, તેલ, ગાળ અને કડા વિગઇ. (કડા એટલે શ્રો તથા તેલમાં તળાય તે અથવા કઢાઇમાં શેકીને થતી ચીો, મીઠાઇ શીશ લાપસી વિગેરે.) દરેક વિગઇના પાંચ પાંચ નિવિયાતાં છે. (વિગઇ-વિકાર ઉત્પન્ન કરનાર. નિવિયાતુ-વિગઇના વિકાર સ્વભાવ હણવા માટે તેમાં ખીજી વસ્તુ નાંખી બનાવાય તે.) ૭ વિગઈમાંથી દરરેાજ કમમાં કમ એક વિગઢના તેા વારા ક્રૂતી ત્યાગ કરવા જોઇએ વિગઈના ત્યાગ ત્રણ રીતે થાય છે. ૧ મૂળથી ત્યાગ, ૨ કાચી ત્યાગ, ૩ નિવિયાતાં ત્યાગ, ૬ વિગઇએના ઉત્તર ભેદો નીચે પ્રમાણેઃ—
૧૪
૧ ફ્ધ પાંચ પ્રકારનું- ૧ ગાયનું, ૨ ભેંસનું, રૂ બકરીનું, ૪ ઘેટીનુ, ૫ ઉંટડીનું. (તે સિવાયનાં વિગઈમાં ગણાય નહિ.)
૨ દહીં ચાર પ્રકારનું—૧ ગાયનુ, ૨ ભેંસનુ', ૩ બકરીનું, ૪ ઘેટીનુ'.
૩ ઘી ચાર પ્રકારનુ’—૧ ગાયનું', ૨ ભે'સનું, ૩ અક રીતુ', ૪ ઘેટીનુ.
-
૪ તેલ ચાર પ્રકારનું— ૧ તલનું ૨ સરસવનુ, ૩ અલસીનુ, ૪ ખસખસનુ', (તે સિવાયનાં વિગઈમાં ગણાય નહિં. )
૫ ગાળ એ પ્રકારના—દ્વીàા ગોળ અને કઠણ ગાળ ૬ કડા વિગઈ એ પ્રકારની~~ધીમાં તળેલી અને તેલમાં તળેલી. ( છ વિગણનાં નિવિયાતાં વગે ૨ની વિશેષ વિગત પચ્ચખાણ ભાષ્ય અને ગુરૂગમથી જાણવી.)