________________
ભાગાપભાવિ૦
છદ્મસ્થથી સ્પષ્ટ સમજાય નહિં માટે અસંસ્કૃત ધાન્ય સચિત્ત ગણવાં.
૧૯૧
લાટ—આખું ધાન્ય દળાવ્યું હોય તેા ચાળ્યા વિનાનું મિશ્ર ને ચાળ્યા બાદ અચિત્ત. દાળ ઢળાવી હાય તા તે લેટ અચિત્ત.
ભુંજેલાં ધાન્ય શેકેલા ચણા પાંક વિગેરે મિશ્ર, પરન્તુ રેતીમાં પાકા સેકાયા હોય તે ચિત્ત. ધાણા જીરૂ સુવા અજમા—ખાંચ્યા મદ ચાળેલું અચિત્ત, નહિ ચાળેલું મિશ્ર,
વરિયાલી—કાચી ચિત્ત, શેકેલી અચિત્ત. મીઠું --કાચુ, લાલ સિંધવ સચિત્ત ( ચિત્તને વિધિ પ્રથમ કહ્યો છે.) શ્વેત સિંધવ અચિત્ત.
ચાક ખડી--સચિત્ત, ખરફ કરા સચિત્ત, ચલિત રસ--( જેનું સ્વરૂપ પ્રથમ સવિસ્તર કહેલ છે તે) ચિત્તના ત્યાગીને ન કલ્પે.
પાણી-ત્રણ ઉકાળાનું અચિત્ત, ઓછા ઉકાળાનું મિશ્ર, તે કાચુ' સચિત્ત વા મિશ્ર. કેાઈ વાર એ પાણીના અભાવે સાકર વા રાખથી પાણી એ ઘડી બાદ અચિત્ત થાય છે, પરન્તુ એ ઘણેા વખત રાખી મૂકાય નહિ.
લીલી ચટણી--મીઠું નાખીને સારી લસેાટાયાથી એ ઘડી બાદ અચિત્ત.
દાડમ, જમરૂખ--સચિત્ત છે, દાડમના દાણા છૂટા