________________
શ્રી શ્રાવકધર્મ વિધાન
[ ૧૪૪૪ ગ્રંથના રચયિતા સંગ્રહીતનામધેય સૂરિપુષ્ણવ શ્રીહરિભદ્રસૂરિવર વિરચિત પંચાશક મહાગ્રંથાન્તર્ગત
પ્રથમ પંચાશકના વિવરણ સ્વરૂપ ]
– વિવરણ કર્તા :માસનસમ્રા જગર ભટ્ટારકાચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિ . સૂરીશ્વરજી મહારાજના પટ્ટાલકાર શાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્ય
મહારાજ શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રાકૃત સાહિત્ય વિશારદ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયસ્તરસૂરીશ્વરજી મહારાજને વિનય શિષ્ય મુનિ મહારાજ શ્રીયશેભદ્રવિજયજી
મહારાજના શિષ્ય મુનિ શુભંકરવિજ્યજી
– પ્રકાશક :– શેઠ ઝવેરચન્દ રામજી ઝવેરી.
મુ. નવસારી.
મૂલ્ય ૩-૯-૦