________________
ભોગપભોગ વિ.
૧૫૧ કારણથી જ મૂળ સૂત્રમાં (સિદ્ધાન્તમાં) અપઉલિએસહિભકખણ્યા ઇત્યાદિ અતિચાર કહેલ છે.
૪. દુપકેવભક્ષણાતિચાર–ધાન્યને અગ્નિમાં રાંધીને નહિ પણ ભુંજીને-શેકીને ખાવાથી આ અતિચાર લાગે છે, કારણ પહુંઆ ચણા પિંક વિગેરે દુષ્પકવ એટલે અર્ધપકવ ઔષધિઓમાં કઈક દાણે બરાબર શેકા હેવાથી સચિત્ત રહેવાને સંભવ છે, તેથી સચિત્તના ત્યાગીને એવી અર્ધપકવ ઔષધિઓ ખાવાથી વતને ભંગ થાય છે, પરંતુ નિયમધારી સમજે છે કે અગ્નિમાં શેકાયેલ હોવાથી અચિત્ત છે, એવી બુદ્ધિથી ભક્ષણ કરતાં વતની અપેક્ષા હોવાથી વ્રતને અભંગ પણ છે, માટે ભંગાભંગ રૂ૫ અતિચાર છે. [ અહિં પ્રત્યાખ્યાન સચિત્તનું છે માટે સાક્ષાત્ વ્રતભંગ ન હોવાથી અનાગાદિવડે અતિચાર નથી, જે દુષ્પકવ ઔષધિ ભક્ષણને ત્યાગ કર્યો હોય તે દુપકવ ઔષધિ ભક્ષણ અતિચાર અનાગાદિ કારણથી હેય.]
પ તુચ્છૌષધિભક્ષણ અતિચાર–જે ઔષધિ (ધાન્યાદિ)ના ભક્ષણથી ઉદરતૃપ્તિ ન થાય, ભક્ષણાગ્યગ અલ્પ હેય ને છોતરાં ઠળીયા વિગેરે ફેંકી દેવાનું ઘણું હેય એવી લોલુપતા માત્ર સૂચક વસ્તુઓ તે તુચ્છ ઔષધિ કહેવાય. જેમ કે મગની, મઠની. તુવરની, ચેળાની લીલી શિંગે (માંના લીલા દાણા) કાચી અથવા શેકીને ખાવી તે. તથા બેર, જાબુ ઈત્યાદિ અતિકારક ફળ ખાવાં તે તુચર ઔષાધ ભક્ષણ કહેવાય. સાવધ આહારના (સચિત્તા