________________
૧૪૨
શ્રાવકધર્મ વિધાન सव्वा य कंदजाइ, सूरणकंदो य वजकंदो य । अल्लहलिद्दा य तहा अल्लं तए अल्लकच्चूरो ॥१॥
અર્થ–સર્વ પ્રકારની કેદની જાતિઓ, સૂરણ કંદ, વજ કંદ, લીલી હળદર, લીલું આદુ, તથા લીલે કચેરે
ઇત્યાદિ અનન્તકાય વનસ્પતિઓ શ્રાવકને સર્વથા વર્જનીય છે. જે ૧છે
સ = જાતિ ટૂ વઝ % आर्द्रहरिद्रा च तथा आर्द्र तथा आद्रकच्चूरः ॥१॥
૧ લીલા કંદ, [લસણ, સૂરણ, આદુ, વાકંદ, હલદર, કચૂર, પલાશકન્દ, ગૃજનકંદ, ઢકંદ, કલેકકંદ, મગરકંદ, મથ, મૂળા, આલુ બટાકા), પીંડાલ, હસ્તિકંદ, મનુષ્યકંદ, સકરકન્ટ (સકરીયાં) ઈત્યાદિ.] કિશલય, (ઉગતા અંકુર) નુહી, (વજતરૂ, ખરસાણી), લુણવૃક્ષની છાલ, કુવારી, ગિરિકર્ણિકા, શતાવરી, ઉગતાં કઠોળ, ગળે, કમળ આમલી, (બીજ-ઠળીયે ન બંધાયેલ હોય તેવી આમલી) ચિંચણિક, પાલખની ભાજી, અમરવેલ, સુરવાલ (પ્રસિદ્ધ વાલ નહિ) ઈત્યાદિ ઘણી જાતિની અનન્ત કાય વનસ્પતિઓ છે, તે શ્રાવકને ખાવા યોગ્ય નથી. લેકમાં વનસ્પતિ બે પ્રકારની છે. ૧ સાધારણ વનસ્પતિ, ને ૨ પ્રત્યેક વનસ્પતિ. તેમાં પ્રત્યેક વનસ્પતિમાં એકેક શરીરમાં એકેક જીવ હોવાથી એ વનસ્પતિ અતિ અલ્પ જીવવાળી છે, માટે તેમાંની કેટલીક વનસ્પતિઓ શરીરના નિભાવ અર્થે ભેગ્ય છે. અને અનન્તકાય વનસ્પતિ તે પ્રતિ શરીરે અનન્ત જીવવાળી હોવાથી