SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ દિપિરિમાણુ ૧૩૧ - ૨. અદિશિ પરિમાણ:-કૂવા વિગેરેમાં અથવા અત્યંત ઉંડા પ્રદેશોમાં અમુક હદ સુધી નીચે ઉતરવું, વિશેષ નીચે ન ઉતરવું એવો નિયમ અમુક મુદત સુધી કરે તે., ૩. તિર્યગદિશિ પરિમાણુ–પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ એ ચાર દિશાઓમાં તથા અગ્નિ નૈત્રાત્ય વાયવ્ય ને ઇશાન એ ચાર વિદિશાઓમાં અમુક હદ સુધી જવું, અધિક દૂર ન જવું, તે પણ અમુક મુદત સુધી એ નિયમ કરે છે. એ પ્રમાણે દિશિપરિમાણવ્રત ૩ પ્રકારનું છે. ઈતિ દિશિ પરિમાણગુણુવ્રતસ્ય ભેદત્રયમ્ છે ૧૯ અવતરણપૂર્વ ગાથામાં પહેલા ગુણવ્રતના અથવા છઠ્ઠા શ્રાવક વ્રતના ૩ ભેદ કહીને હવે આ ગાથામાં એના પાંચ અતિચાર કહે છે– वजइ उडाइक्कममाणयणं पेसणोमयविसुद्ध · तह चेव खेत्त वुट्टि, कहिंचि सइअंतरद्धं च ॥२०॥ ગાથાર્થ – ઉર્વાતિકમ, અધેડતિક્રમ, તિર્યગતિક્રમ તેમજ ક્ષેત્રવૃદ્ધિ અને કઈક ઋત્યન્તર્ધાન (વિસ્મરણ) એ ૧ કૌતુક અર્થે અથવા કંઈ પ્રયજન અર્થે નીચે ઉતરવાની જરૂર હોય છે, અને એ બનેમાં અને ગામનાગમન ક્રિયામાં ઘણે પાપારંભ રહ્યો છે. જેથી અધિક ઉંડા પ્રદેશોના પાપારંભ બંધ થાય છે. वर्जयति उर्चादिक्रममानयनं प्रेषणोभयविशुद्धम् ॥ तथा चैव क्षेत्रवृद्धि कथञ्चित् स्मृत्यन्तों च ॥२०॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy