________________
મૃષાવાદવિ
બીજાને ખાટા ઉપદેશ આપે, અથવા અજાણતાં બીજાને ખોટા ઉપદેશ આપે, તે અતિચાર છે. અથવા અતિક્રમ વ્યતિક્રમ ને અતિચાર વડે પણ ખીજાને મૃષાવાદમાં પ્રવર્તાવનારને અતિચાર છે. અથવા વ્રત રક્ષણની બુદ્ધિએ ઉપર વૃત્તાન્ત કથન દ્વારા મૃષા ઉપદેશ આપનારને એ અતિચાર છે, કારણ કે વ્રતરક્ષણની બુદ્ધિ છે માટે વ્રતના ભંગ નથી, પરન્તુ બીજાને મૃષાવાદમાં પ્રવર્તાવ્યે તેથી વ્રતના ભગ પણ છે માટે અતિચાર.
૯૧
અતિચાર છે. ત્રીજા પ્રકારના વ્રતમાં વ્રતના ભંગ નથી, કારણ કે મૃષપદેશ ખીજાને ખાતુ ખેાલાવવા માટે છે, તે વ્રત પેાતાને ખાટુ' ન ખાલવાનું છે, માટે “હું અસત્ય ન ખેલું” એ વ્રતવાળાને બીજા પાસે અસત્ય એલાવવામાં વ્રતભંગ નથી.
૨. જે પ્રકારનું વ્રત અંગીકાર કર્યું તે વ્રતના ભંગ થાય એવું ચિંત્વન તે અતિક્રમ, તે વ્રતભંગ માટે પ્રવૃત્તિને પ્રારંભ કરવા તે વ્યતિક્રમ, વ્રતભંગની નિકટ પ્રવૃત્તિ તે અતિચાર અને વ્રતભંગમાં સાક્ષાત્ પ્રવૃત્તિ તે અનાચાર. જેમ ઉપવાસમાં આહારને ત્યાગ કરીને આહારનું ચિંતવન કરવું તે અતિચાર, આહાર માટે ઉઠવું, ચાલવું, સાધન મેળવવાં એ વ્યતિક્રમ, આહાર ખાવા બેસવું ને મુખ સુધી માહાર લાવવા તે અતિચાર, ને આહાર મુખમાં મૂકી દેવા તે અનાચાર.
૩. જે આ ત્યાગ કરેલી વસ્તુને હું ઉપયોગ કરીશ તા અમુક પ્રકારના ઉપદ્રવ થશે એમ વૈદ્ય અથવા જોશીએ કહ્યું છે ઇત્યાદિ પરવૃત્તાન્તકથન અનેક રીતે સભવિત છે.