SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ } શ્રાવકધમ વિધાન ન થવા દેવા માટે ઉંચી ન્યાતની હાય તા હલકી ન્યાતની કહેવી. ( જેમ ક્ષત્રિયની છોકરીને શૂદ્રની કહેવી ઇત્યાદિ) અથવા સદાચારી હાય તા દુરાચારી કહેવી ને દુરાચારી હોય તે સદાચારી કહેવી. ઇત્યાદિ અનેક રીતે કન્યા સબંધિ જૂઠે ભ્રૂણવું. અહિં દ કન્યા ” કહેવાથી કુમાર દાસ દાસી ઈત્યાદિ સર્વ દ્વિપદ સબંધિ જા તે કન્યાલિક. તથા અલ્પ દૂધવાળી ગાયને અધિક દૂધવાળી કહેવી, ઇત્યાદિ રીતે ગાયની માફક બળદ અશ્વ ઈત્યાદિ સવ* ચતુષ્પદાના સંબંધમાં વિપરીત મેલવુ તે ગવાલીક. તથા બીજાની ભૂમિને પેાતાની કહેવી ઈત્યાદિ ભૂમિસંબંધિ ઝૂડના ઉપલક્ષણથી શેષ પૃથ્વી આદિ સંબંધિ વિપરીત ખેલવું તે અપદ મૃષાવાદ અથવા ભૂમિ મૃષાવાદ. પ્રશ્ન:ઉપલક્ષણથી દ્વિપદાદિ ગ્રહણ કરવાનું કહેા છે. તે તેને બદલે પ્રથમથીજ મૃષાવાદના પ્રકાર દ્વિપદ ચતુષ્પદ ને અપદ શબ્દોથી કેમ ન કહ્યા ? ઉત્તર—કન્યા આદિકનાં 3 અતિ નિદ્ય લાકપ્રસિદ્ધ ન્હાવાથી કન્યાલીક આદિ પ્રકાર કહ્યા છે, પરંતુ દ્વિપદાલીક આદિ પ્રકાર નથી કહ્યા. પ્રશ્નઃ—થાપણ ઓળવવી એ તા ચેારી હાવાથી અઃત્તાદાનમાં ગણવાને બદલે અહિ મૃષાવાદમાં કેમ ગણી ? ઉત્તર:—અહિં થાપણ એળવવી એ અદત્તાદાન જ છે, પરન્તુ એ સંધિ જે બ્રૂમ ખેલવું પડે તે પ્રપંચ વચના મૃષાવાદ છે. અને એ વિશેષતાના કારણથી જ એ પ્રકાર
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy