________________
|| ૐ નમઃ શ્રી સિદ્ધચય |
સુગૃહીત નામધેય-શ્રુતયાગ સ'પત્સંપાદક-પરોપકાર પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિ અભ્યિો નમે। નમ: સદ્દતિશયાન્વિત સદ્ગુરૂસૂરિચક્ર ચક્રવતિ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણણિક કર વિનયાણુ વિજયપદ્મસુરિ પ્રણીતા શ્રી ભાવના કલ્પલતા.
ગ્રંથકાર માંગલાચરણ તથા અભિધેય વિગેરે મીના જણાવે છે:
( હિગીત છંદ )
સુર સુરભિ શુભ મત્રનેનમી નેમિસૂરિ ગુરૂચરણને; શુભ ભાવના રૂપ કલ્પવલ્લી હું રચું ધરી હર્ષને; એકાષ્ટ ચિત્ત ભાવીએ જે સાલ તે શુભ ભાવના, નિજ આત્મતત્ત્વ વિવેકને પ્રકટાવનારી ભાવના, ૧
અર્થ:કામધેનુની જેવા ઉત્તમ શ્રી સૂરિમત્રને તથા પરમ પૂજ્ય પરમપકારી પૂજ્યપાદ ગુરૂ મહારાજ આચાર્ય શ્રી વિજયનેમિ સૂરીશ્વરજીના ચરણ કમલને નમસ્કાર કરીને ડ ધરીને એટલે આનંદ પૂર્વક ભાવના રૂપ ( જેમાં ભાવનાઓનું સ્વરૂપ જણાવેલું છે તે ) સુદર કપ વેલડીની