________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
અતપાગચ્છાધિપિતિ શાસનસમ્રાટ્ સૂરિચક્રચક્રવૃત્તિ જગદ્ગુરૂ મદીયાત્માહારક પરમેાપકાશિરામિણ પરમ કૃપાલુ પૂજ્યપાદ પ્રાત:સ્મરણીય સુગૃહીતનામધેય પરમગુરૂ આચાર્ય મહારાજશ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના ચરક કર વિનેયાણુ વિજયપદ્મસૂરિએ શિષ્યમુનિ વિદ્યાપ્રભવિજય વિગેરે શિષ્યાની અને જૈનપુરી રાજનગરના રહીશ દેવગુરૂધર્માનુરાગી શ્રાવક સંધવી શેઠ માણેકલાલ મનસુખભાઇ, શેઠ ચીમનભાઇ લાલભાઇ, શેઠ પ્રતાપસિંહ મહાલાલભાઇ, શેરદલાલ સારાભાઇ, જેસી ગભાઇ કાલીદાસ વગેરે શ્રી સ ંઘની વિનયવતી વિનંતિથી વેદ ( ૪ ) અંક ( ૯ ) નિધિ (૯) અને શશી ( ૧ ) પ્રમાણુવાલા વરસે એટલે વિક્રમ સંવત ૧૯૯૪ની સાલમાં સબ્ધિ નિધાન પરમ પૂજ્ય શ્રી ગૈતમ સ્વામી ગણુધર ભગવંતના કેવલજ્ઞાનના દિવસે એટલે કાર્તિક સુદ એકમે પરમ પૂજ્ય ગુરૂમહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પવિત્ર નામ રૂપી પ્રભાવિક ગુરૂમંત્રને એકાગ્રતાથી સાધીને ગુજરાતના પાટનગર જૈનપુરી શ્રી રાજનગર(અમદાવાદ)માં પરમ ઉલ્લાસથી આ શ્રી ભાવના કલ્પલતા નામના વિશાલ ગ્રંથના પહેલા ભાગ (અનિત્ય ભાવના)ની રચના કરી. ભવ્ય જીવા આ ગ્રંથને વાંચીને પેાતાનુ જીવન નિર્મલ બનાવે. આ ગ્રંથની રચનાના લાભ રૂપે હું એજ ચાહું છું કે સર્વ જીવા નિજગુણુ રમણુતાના અપૂર્વ આનદને પામે. ૪૩૨
ઇતિ પરમેાપકારી પૂજ્યપાદ પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિનયાણુ વિજયપદ્મસૂરિ પ્રણીતામાં ભાવના કલ્પલતાયાં પ્રથમભાવનાવણૢત્મક: પ્રથમ વિભાગ: સમાપ્ત: i
૩૨૪