SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત માતા જનક રાજ્યાદિની પરિવારની મમતા તજી, ફરી તેજ ચાહા હે મુનિજી ! શું તમે લજ્જા તજી,૩૬૬ અર્થ:—દીક્ષા લીધા પછી સાધ્વી રાજીમતીજી એક વાર રસ્તામાં વરસાદને લઈને કપડાં પલળી જવાથી ગુફામાં આવીને વસ સુકવે છે તે વખતે તે ગુફામાં રહેલા રથનેમિને અંધકારને લીધે રાજીમતીએ જોયા નથી. પરંતુ રથનેમિ રાજીમતીને વજ્રરહિત જોવાથી પાતે ચારિત્ર લીધેલ છે છતાં મેહાતુર થયા અને રાજીમતીની પાસે લેગની માગણી કરવા લાગ્યા. ત્યારે રાજીમતી રથનેમિને મીડા વચનથી આ પ્રમાણે શીખામણ આપે છે:--તમારા આ ભાવ (ઇચ્છા) નરકે લઈ જનારા છે. શું તમારી બુદ્ધિ ફરી ગઈ છે? તમે માતા, પિતા રાજ્ય વગેરેની તથા પરિવારની મમતા તજીને ચારિત્ર લીધું છે, અને હવે હે મુનિજી ! તમે ફરીથી તેજ વસ્તુઓને ચાહા છે? શું તમે લજ્જાના પણ ત્યાગ કર્યા છે? ૩૬૬ ચાલુ પ્રસગે દષ્ટાંત આપે છે:-- સાઁ અગધન વંશના તિ ચપણું છે તે છતાં, ચસશે વમેલા ઝેગ્ને શું? દેહના ટુકડા થતાં; તેના થકી હલકા તમે શું ? જે તળેલા ભાગને, પાછા ચહેાનિલજ્જ થઇને આ ઉચિત શું આપને ૩૬૭ અર્થ :--અગધનકુલમાં ઉત્પન્ન થએલા સ તિર્યં ચપણું પામેલા છે છતાં તેઓ શું વગેલા ઝેરને ચૂમે છે? અથવા તે સર્પો પોતાના શરીરના કકડા થતા હાય અને
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy