________________
નિજગુણ રમણતામય પરમપદને પામે એમ હાર્દિક નિવેદન કરી આ ટૂંક પ્રસ્તાવનેને સંક્ષેપી લઉં છું. છદ્મસ્થ જીને જ્ઞાનાવરણીય કર્મના પ્રતાપે અનાગ જન્ય સ્કૂલના થવાને સંભવ છે. કહ્યું છે કે –
મનુષ્યવૃરમ્ | अवश्यं भाविनो दोषाः, छमस्थत्वानुभावतः ॥ समाधि तन्वते संतः, किंनराश्चात्र वक्रगाः॥१॥
તેથી આ અર્થ સહિત ગ્રંથની રચના મુદ્રણ સંશોધનાદિમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાળી વાચક વર્ગને જે કંઈ
ગ્ય ભૂલચૂક જણાય, તેને મહાશયે સુધારીને વાંચશે, અને કૃપા કરીને જણાવશે તે બીજી આવૃત્તિમાં ગ્ય સુધારે પણ થઈ શકશે.
: નિવેદક : રાજનગર ] પરમગુરૂ સુગહીત નામધેય આચાર્ય વિ. સં. ૧૯૫ - મહારાજશ્રી વિજયનેમિ સૂરીશ્વર અષાઢ વદિ ૯ | કિકર વિયાણ વિજયસૂરિ