________________
૨૪ર
શ્રી વિજયપદ્વરિત ભાવતાં કેવલજ્ઞાન પામી. રાજા પણ તે વખતે વિચાર કરે છે કે જેને નટડી ઉપર પ્રેમ બંધાયે તે એસાપુત્ર દ્રવ્ય મેળવવાની લાલચથી નૃત્ય કરવાને મારી પાસે આવ્યા તેની નીચ સ્ત્રી (નટડીની) ઉપર મેહાંધ થનાર આ મારા આત્માને ધિક્કાર થાઓ. ૨૯૨
મેને તરછોડવાનું કહે છે:કામને ધિક્કારતા નૃપ જ્ઞાન કેવલ પામતા, જ્ઞાની એલા પુત્ર ઈમ બહુ ભળ્યજનને તારતા; હે જીવ! આ દૃષ્ટાંતને બહવાર તું સંભારજે, કર્મને લજજા કિહાં તિણ મેહને વશ ના થજે.ર૯૩
અર્થ-કામને એટલે વિષય સેવનને ધિક્કારતા અને ભાવનામાં ચઢેલા તે રાજાને પણ ત્યાં કેવલજ્ઞાન થયું. એવી રીતે જ્ઞાની બનેલા એલાચી કુમારે ઘણા ભવ્ય જનને આ સંસાર સમુદ્રમાંથી તાર્યો. હે ભવ્ય જીવ ! આ એલાપુત્રના દષ્ટાન્તને તું ઘણુવાર યાદ કરજે અને વિચારજે કે કર્મને શરમ હોતી નથી. તે કર્મ જીવની પાસે નહિ કરવાનાં કાર્યો કરાવે છે. માટે મેહને વશ થઈશ નહિ. ૨૯
સત્યકીની બીને ૩ લેકમાં જણાવે છે – મંત્રવચનરસાદિ સિદ્ધિ કીર્તિ આદિક શુભ ગુણે, મિથુને ઝટ નાશ પામે દાખલો સત્યકી તણે; મરણ પામે વિષય રાગે નરકની પીડા લહે, રૂદ્ર એ અગિઆરમ શ્રી વિનય વાચક ઈમ કહે રેલી