________________
ર૩
કયા પુણ્યશાલી પુણ્યાત્માઓએ કઈ રીતે કેવું આત્મહિત સાધ્યું? (૧૨) વિષય રાગ રૂપી દીવામાં ઝપલાઈને મહીજીવ રૂપી પતંગિઆઓ કઈ રીતે જીંદગી બરબાદ કરી અને કરે છે? (૧૩) મનને જીતવાને ઉપાય શ? (૧૪) કામની ઉત્પત્તિનું મૂળ કારણ શું? જેને જાણુંને કામને જીતી શકાય. (૧૫) વિષયી જીવોને પરિણામે કે ખેદ થાય છે? (૧૬) વિષયી જીવની બિલાડીના સાથે કઈ રીતે સરખામણી થઈ શકે? (૧૭) સુખની ચાહનાથી ભેગને સેવનારા છ સુખને પામે છે કે દુઃખને ? જે દુઃખને પામે છે, તે તે કેવા કેવા દુઃખને પામે છે ? જે સાંભળીને ભલ ભલાને પણ વૈરાગ્ય ભાવના જાગે (૧૮) ઉદય ક્ષણ અને બંધ ક્ષણમાં સ્વાધીન ક્ષણ કર્યો? (૧૯) આશાના ગુલામ બનેલા જીવોની કેવી સ્થિતિ થાય? તે દષ્ટાંત દઈને સમજાવી છે. (૨૦) સાચું જ્ઞાન અને સાચે જ્ઞાની કેણ કહેવાય? (૨૧) વિષય કયા ધનને ચરે છે? અહીં જરૂરી દષ્ટાંત પણ આપ્યું છે. (૨૨) ભગ તૃષ્ણનું યથાર્થ સ્વરૂપ શું? તે જીવને કેવી કનડગત કરે છે? મનને વશ કરવાથી શા શા લાભ થાય? ભેગ તૃષ્ણને છોડનારા ઉત્તમ જીવોનું સ્વરૂપ અને ભેગ તૃષ્ણાના જુલ્મ, તથા સ્ત્રીના શરીરનું સ્વરૂપ શું? (૨૩) ભગતૃષ્ણા મનને વાંદરાના જેવું ચપલ બનાવે છે. એનું સ્વરૂપ શું ? (૨૪) ચકવતીના દષ્ટાંતે ત્યાગમાં કેવો આનંદ પડે છે? (૨૫) ખરી રીતે મમતા કયાં રાખવી જોઈએ? (૨૬) વિષ વિષયમાં અધિકપણું કઈ રીતે? (ર૭) શબ્દાદિ પાંચમાંના કયા કયા વિષયમાં કયા કયા જી આસકિત ધારણ કરીને ભવ બગાડ? (૨૮) જાગતાની ભેંસ અને ઉંઘતાને પાડે