________________
૨૨૦
શ્રી વિજયપધસૂરિકૃત અર્થ:–ઉપર પ્રમાણે ઉપદેશ વિશેઠે વિજય શેઠાણને આપીને કહ્યું કે હે સ્ત્રી ! દેહના વિરહમાં એટલે
જ્યારે આ જીવ દેહથી સર્વથા મુક્ત થાય ત્યારે જ ખરું સુખ પામે છે. માટે અને વિષયે જરા પણ ગમતા નથી, તેથી હું હવે સંપૂર્ણ શીલને પાળીશ. આ વાત આપણા માતા પિતાને આપણે બીલકુલ જણાવવી નહિ, અને જાણશે તે આપણે શુદ્ધ સંયમ માર્ગને સાધીશું. ૨૬૨
બે લેકમાં વિજ્યાદિની પવિત્ર શીલ ભાવના જણાવે છે –
નિજ પ્રાણથી પણ અધિક વહાલું શીલ બંને પાલતા, એક શમ્યાશયન તે પણ ભાવ ચોખા રાખતા; એકાંતમાં પણ શીલપર ગુણ ફરી ફરી સંભારતા, ભાવ સંયમ ચંગ રંગ તરંગ સરિતા મહાલતા.૨૬૩
અર્થ:–એ પ્રમાણે બંને જણા પિતાના પ્રાણથી પણ વધારે વહાલા શીયળને પાળે છે, અને જે કે એકજ પથારીમાં સૂઈ રહે છે તો પણ ભાવ નિર્મલ રાખે છે. એકાંતમાં પણ શીલધર એટલે શીયળ પાળનાર ભવ્ય જીના ગુણોને વારંવાર સંભારે છે. તથા ગૃહસ્થપણામાં રહ્યા છે તે પણ ભાવ સંયમ એટલે ચારિત્ર લેવાના પરિણામ રૂપ સુંદર આનંદના મેજાએવાળી નદીમાં મહાલે છે. ર૬૩ આ દંપતિને કેવલિશ્રી વિમલશ્રમણ વખાણતા, ઈમસુણી જિનદાસ કરતાં ભક્તિ અભિગ્રહ પૂરતા