SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કપલતા ૨૧૫ સેવવું” એ શ્રી તીર્થકરની આજ્ઞા નથી. આથી વિરૂદ્ધ જે કરાય, તે તીર્થકર અદત્ત કહેવાય. એમ મૈથુન સેવનથી ત્રીજું વ્રત ન ટકે. એટલે ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત પણ દૂષિત થાય છે એમ જાણવું. રપ૩ થુનથી ચોથું વ્રત અને પાંચમું વ્રત નાશ પામે એમ જણાવે છે – સ્ત્રીસંગ મૂછ વિણ નહી મૂછ પરિગ્રહ જાણિએ, પાંચમું વ્રત એમ ભાંગે પાંચ એકે બેઈએ; બહુદોષ અથુન એમ જાણી જીવ! તે તું છોડશે, દષ્ટાંત શ્રેષ્ઠી વિજય વિજયા રાણીનું ના ભૂલજે.ર૫૪ અર્થ –મૂછ એટલે મમત્વ વિના સ્ત્રી સંગ ન કરાય. અથવા સ્ત્રીસંગમાં મૂર્ણ રહેલી છે. અને મૂછને પરિગ્રહ કડ્યો છે. તેથી અને સંગ કરવાથી ચોથા વ્રતની સાથે પાંચમ પરિગ્રડ પરિમાણ વ્રતનો પણ જરૂર નાશ થાય છે. એવી રીતે આ એક વિષય સેવનથી પાંચે વ્રતનો ભંગ થાય. આ થુન ઘણા દોષવાળું છે એમ જાણીને હે જીવ! તેનો ઝટ ત્યાગ કરજે. આ બાબતમાં વિજય શેઠ અને વિજય રાણીનું દષ્ટાન્ત તું ભૂલીશ નહિ. ૨૫૪ વિજયશેડની બીના જણાવે છે – સિદ્ધિ સંપદ આપનારૂ શીલ સુર સેવક કરે, મુનિ પાસ આવું સાંભળીને વિજય શ્રેષ્ઠી ઉચે; નિજરમાં સંતોષ વ્રતમાં શીલવત અજવાલિએ, ઈમ જણાવી ચાહના શુભ નિયમને હોશે લીએ.ર૫૫
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy