________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
અર્થ :—પ્રભુદ્રવ્ય એટલે દેવદ્રવ્ય, તેનું ભક્ષણ કરનારા જીવા તથા પરનારી ગામી એટલે પારકાની સ્ત્રીની સાથે વિષય સેવન કરનારા જીવા રાંક જેવા મનીને સાત વાર નરકના દુ:ખાને લાગવે છે. વળી જેએ પરસ્ત્રી સાથે આંખા મીચકારીને જેટલા ચાળા કરે, તેટલા હાર કપ સુધી તે જીવા નરકના આકરા દુ:ખાને ભોગવે છે. ૨૬૬
૨૦૪
વિષયના ત્યાગ કરવા શિખામણ આપે છે.— હે જીવ ! આવું દીલ રાખી વિષય ભૂરા છંડજે, સાત્ત્વિક જીવનને પામવા શીલધારિગુણ સભાર જે; સંસ્કાર સારા જિમ ટકે તેવી પ્રવૃત્તિ રાખજે, નરદેહ જિનશાસન તણું દુર્લભપણું નિત માનજે.૨૩૭
અ:—હૈ ભવ્ય જીવ ! ઉપર જણાવેલી ખીના ધ્યાનમાં રાખીને ખુરા એટલે ભયંકર દુ:ખ આપનારા વિષયેાના તું ત્યાગ કરજે. તથા સાત્ત્વિક ઉત્તમ જીવનને મેળવવા માટે ઉત્તમ શીલને ધારણ કરનારા ભવ્ય જીવેાના ઉત્તમ ગુણાનું તું સ્મરણ કરજે, વળી સારા સંસ્કાર જેવી રીતે ટકી રહે તેવી પ્રવૃત્તિ અથવા આચરણ રાખજે, તેમજ મનુષ્યદેહ અને જૈનશાસન મળવું ઘણું દુર્લભ છે એ વાત હંમેશાં જરૂર વિચારજે. ૨૬૭
શિયલવતના દષ્ટાંતા જણાવે છે:
રાહિણીને જોઇને નૃપ નંદ ઝા માહી મને, નિજ કાર્ય સિદ્ધિ કાજદાસી માકલે સતીની કને;