SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત માર્ગે ચાલવુ જોઇએ.એવું વિચારીને ભરત ચક્રવતી વિગેરે ભવ્ય જીવાએ પેાતાની છ ખંડની ઋદ્ધિ વિગેરેના ત્યાગ કર્યો. અને ભિક્ષુક બન્યા એટલે ચારિત્ર ધર્મને અંગીકાર કર્યો. અને તમે કેણુ છે ? એમ પૂછવામાં આવે ત્યારે હું ભિક્ષક છું એ પ્રમાણે કહેતા. એટલે ચકવતી કરતાં પણ ભિક્ષુકપણામાં તેમને પરમ શાંતિ સુખને અનુભવ થતા હતા. ૨૦૬ 44 ખરૂ સુખ ત્યાગમાંજ છે, એમ જણાવે છે:— “હું ચક્રવત્ત” એમ કહેતાં જે ન પામે હર્ષને, ‘હું ભિક્ષુ ” આવું બોલતાં તે અધિક પામે હર્ષને આથીજ સાબીત થાય છે સુખ ત્યાગમાં નહિ ભાગમાં, વખણાય ધન્ય મુનીશતિણ ઈમ જાણ નવમા અંગમાં.ર૦૭ અર્થ :—ચક્રવતી પણામાં ‘હું ચક્રવતી છું ’ એમ કહેતાં જે સાત્ત્વિક હર્ષ પામતા નહેાતા, તેવા સાત્ત્વિક આનંદ ‘હું ભિક્ષુ-સાધુ છું.' આ પ્રમાણે ખેલતાં તે પામે છે. આથી તે સાબીત થાય છે કે ત્યાગ (સંયમની સાધના ) માં ખરૂં સુખ પણ ભાગમાં ખરૂ સુખ નથી. આ કારણથી એવા ગુણુવંત ધન્ય મુનીશ્વરનાં નવમા અંગમાં ( અનુત્તરાવવાઇમાં ) બહુ વખાણ કર્યા છે. ૨૦૭ છે. મમતા રાખવાનું સ્થલ જણાવે છે:— વિષયાદિમાં જેવી રમણતા તેમ દ્રવ્યાદિક વિષે, તેવીજ અથવા તેા વધારે રાખો શાસન વિષે; તેા નિશ્ચયે થાડા ક્ષણે હું જીવ ? થાડી મ્હેનતે, પામીશ અવિચલ મુક્તિ કેરા શમ વાજતે ગાજતે,ર૦૮
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy