________________
૧૪૩
ભાવના કલ્પલતા
વહેારાવવાં. અને વિધાને એટલે વિધિપૂર્વક પૂને વિનયથી સાંભળવાં. ૧૩૪
અગ પેથડ સાંભળે શ્રી ધર્મધાપર કને, ગાયમા પઢાર મૂકે પંચમાંગે પૂજને; છત્રીસ સસ તેદ્રવ્યથી આગમ સમસ્ત લખાવતા, ભરૂચાદિ ક્ષેત્રે જ્ઞાનના ભંડાર સાત કરાવતા.૧૩૫
·
અ:--શ્રી ધર્મ ઘેાય નામના આચાર્ય મહારાજની આગળ પેથડકુમાર જ્યારે પાંચમું અંગ સાંભળે છે તે વખતે તે 'ચમાંગે. એટલે શ્રી ભગવતી સૂત્રમાં જ્યારે ‘ ગાયમા ’પદ આવે ત્યારે તે પદ્મની પૂજામાં સ્થિર મનથી એક એક સેાનામહેાર મૂકે છે. તે • ગાયમા' પદ સાંભળીને મૂકેલી ૩૬ હજાર સેાનામહેારાથી સમસ્ત એટલે સઘળાં આગમને લખાવ્યાં. તથા ભરૂચ વગેરે સાત ક્ષેત્રને વિષે જ્ઞાનના સાત ભંડારા કરાવ્યા. ૧૩૫ વળીશ્રાધ્ધભ્રષ કુમારપાલ છલાખ અધિકા શાસ્ત્રની. પ્રતિએ કરી પ્રત્યેકની ઈંગવીસ ગુરૂકૃત શાસ્ત્રની, ત્યાં સાતઞા લડીયાકનેજ લખાવીને નિધિ નાણના; ગવીસ કરાવે એહ સાચા ભક્તિર ંગી જ્ઞાનના.૧૩૬
અર્થ :-વળી શ્રદ્ધાંત પરમ શ્રાવક કુમારપાલ રાજાએ આગમાદિ શાસ્ત્રોની છ લાખ અધિક (૯ લાખ ૩૬ હજાર ) પ્રતા લખાવી, તેમાં દરેક આગમની સાત સાત પ્રતે સાનાની લખાવી, અને ગુરૂ શ્રી હેમચન્દ્રાચાર્યે સાડા ત્રણ ક્રોડ શ્લોક