________________
૧૦૦
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
તેવી નિશાની કરે છે. એટલી ચાકસી પાતાના ધનના રક્ષણ માટે કર્યા છતાં તેના મનમાંથી તે ધનની પ્રીકર આછી થતી નથી. કારણકે તેને એવી ચિંતા થયા કરે છે કે મને કાઇ ધન દાટતાં જોઈ ગયું તે નહિ હાય? જનાર માણુસ મારૂં તે ધન કાઢી ગયા નિહ હાય ? અને આ વિચારથી કાઈ પણ માણસને તે ધન દાટેલા સ્થળ તરફ જતા જુએ છે, તે તેના મનમાં સંશય આવે છે. જનાર તે સહેજે તે તરફ જાય છે તેા પણ ધન દાટનાર તેના તરફ વ્હેમ રાખી જોયા કરે છે. કાઇકને સ્વાભાવિક તે સ્થળ આગળ ઉભેલેા જુએ તા પણ તેના મનમાં તેના ધન સંબંધી ફાળ પડે છે, અને શું આ માણસે મારી હકીકત જાણી હશે ? એવી તેના મનમાં ચિંતા થવા માંડે છે. ૭૩
હૃદય મળતાં રાતમાં ઉંધે નહી તે થલ જઇ, ધનના ચરૂને બ્હાર કાઢી અન્ય જગ્યાએ જઇ, ચારે દિશાને પેખતા બીજો જુએ છે કે નહી, નિર્ણય કરીને દાઢતા રજ લાભિને શાંતિ નહી. ૭૪
અર્થ :આગલા લેાકમાં કહ્યું તેમ ધનની ચિંતાને લીધે તે ( લેાભી ) નું હૃદય બન્યા કરે છે. તે જંપીને બેસતા પણ નથી. રાતે તેની ઉંઘ ઉડી જાય છે તેથી રાતમાં ઉડીને તે સ્થળે જાય છે, પછીથી ચારે તરફ જોતા જોતા દાટેલા ધનના ચરૂને બ્હાર કાઢે છે, પછી તે ચરૂ લઇને ખીજી જગ્યાએ જાય છે, ત્યાં પાછા ચારે દિશામાં ખરોષ્ઠર જુએ છે, કે કેાઈ મને દેખતું તે નથીને ! પછીથી જ્યારે એને ખાત્રી થાય છે