________________
ભાવના કલ્પલતા
(૨)
(૩) (૪) અહુલનો વરસાદ કીડી ડાંસ તિમ ધીમેલના,
(})
(19)
(4) ૯
વીંછી તણા તિમ નેાળિયાના સર્પના ઉંદર તણા;
૧૧
૧૨
૧૦
૧૩
૧૪
હસ્તિ કરિણીપિશાચનાવલિ વાધના ત્રિશલાદિના,
૭૧
1+
૧૬ ૧૭
નૃપ છાવણી વટાલિયાના વાયુના ચંડાલના. ૪૮
અર્થ:—(૨) બીજે
ના વરસાદ વરસાવ્યો. તેવા પ્રકારે ફૂલની વૃષ્ટિ કરી કે પ્રભુના નાક કાન વગેરે પૂરાઇ ગયા; જેથી શ્વાસે!શ્વાસ લેવામાં પણ અડચણ પડે; તેા પણ પ્રભુજી જરાયે ધ્યાનથી ચડ્યા નહિ. (૩) ત્રીજે કીડીના ઉપસર્ગ. તેવા પ્રકારની જ મુખવાળી અનેક કીડીએ વિષુવી કે જે તીવ્ર ડા દેવા લાગી તથા શરીરમાં સાંસરી આરપાર જવા લાગી. (૪) ચોથા ઉપસર્ગમાં અનેક ડાંસ વિક્રુો. તે પ્રભુના શરીરે ચટકા ભરી લે!હી ચૂસવા લાગ્યા (૫) પાંચમા ધીમેલેાને ઉપસર્ગ કર્યા. તે પ્રભુના શરીરને વળગી તીવ્ર ચટકા ભરવા લાગી. (૬) ત્યાર પછી તે સ ંગમ દેવે વીછીએ વિષુવ્યો. તેઓ આકરા ડંખ દેવા લાગ્યા. (૭) સાતમા નેાળીયાના ઉપસર્ગ કર્યો. તીક્ષ્ણ દાંતવાળા આ નાળીયાએ પ્રભુના શરીરમાંથી માંસના ખંડ તાડવા લાગ્યા. (૮) આડમા સપના ઉપસર્ગ કર્યા. વિકરાળ ફણાવાળા મોટા સર્પ વિષુવ્યો. તે પ્રભુના શરીરે મજબુત વીંટાયા અને પેાતાની ઝેરી દાઢા વડે ડંગ દેવા લાગ્યા. (૯) ઉદરાના નવમા ઉપસર્ગ કર્યા.